પંજાબમાં આતંકી હુમલોઃ બોધપાઠ લેવો જરૂરી 04/08/2015 3:22 pm Mukesh Patel પંજાબના ગુરુદાસપુર જિલ્લાના દિનાનગરમાં થયેલા આતંકવાદી હુમલાએ રાજ્યની શાંતિને હચમચાવી નાખી છે. રાજ્યમાં આતંકવાદનો અજગર કચડી નંખાયાના લગભગ બે દસકા બાદ બનેલી હુમલાની આ ઘટના ચિંતાજનક તો છે, પરંતુ તેનાથી પણ વધુ ગંભીર બાબત છે પાકિસ્તાન પહોંચતું તેનું પગેરું. હુમલાખોર આતંકવાદીઓનો ઇરાદો ખરેખર શું હતો એ અંગે ભલે મતમતાંતરો હોય, પણ આ હુમલાએ ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો વચ્ચેના સંકલનનો અભાવ હોવાની વાત ખુલ્લી પાડી દીધી છે તેમાં બેમત નથી.
Yvette’s plans for BAME Equality are the boldest the Labour Party has seen 04/08/2015 4:17 pm Urja Patel Last week I attended the excellent hustings organised by Patchwork with Operation Black Vote. The event brought together a 200-strong young BAME audience to debate with the Labour Leadership candidates. The event was one of the best debates about race and politics I have attended in the last few years.
Pranay Gupte, The Most Prolific Media Man On The Planet 04/08/2015 4:36 pm Urja Patel Pranay Gupte is a veteran international journalist, editor, author, and media consultant. He has had 14 books published. One of his previous works, Global Emirates: An Anthology of Tolerance and Enterprise, was published by Motivate in Dubai, and Rupa & Co. in India.