Daisy Shah in Hate Story 3 05/08/2015 7:29 am Mitul Paniker 'Jai Ho' actress Daisy Shah, is currently shooting for the sensuous franchise 'Hate Story's' third part.
Bollywood Release: Bangistan 05/08/2015 7:29 am Mitul Paniker A comedy satire film directed by Karan Anshuman and produced by Farhan Akhtar and Ritesh Sidhwani, Bangistan features Riteish Deshmukh, Pulkit Samrat and Chandan Roy Sanyal in the lead.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર 05/08/2015 7:35 am Achyut Sanghavi ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનાની મધ્યમાં આદેશની મુલાકાતે આવે તેવી શક્યતા છે. બ્રિટિશ વડા પ્રધાન સાથે ગુફતેગો અને આ દેશના વિશાળ ભારતીય ડાયસ્પોરા સાથે તેમની વાતચીતની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ભારતીય મૂળના ૧૫ લાખ લોકોએ ગ્રેટ બ્રિટનને પોતાનું ઘર બનાવી લીધું છે. તેમણે બ્રિટિશ બનવાનું પસંદ કર્યું છે, બ્રિટિશપણાને અપનાવી લીધું છે અને બ્રિટિશ હોવાનો ગર્વ પણ અનુભવે છે. આવો વિશાળ સમુદાય બ્રિટિશ સમાજ પર તેમજ શિક્ષણ, વ્યવસાય, ઉદ્યોગસાહસિકતા પર વ્યાપક અસર ઉપજાવવા સાથે જીવનના તમામ ક્ષેત્રોમાં હિસ્સેદાર બની રહ્યો છે. તેઓ ઘણાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પોતાના વતનના રાષ્ટ્ર અને અપનાવેલા દેશ દેશ વચ્ચે મજબૂત અને બહુહેતુક સેતુનું નિર્માણ પણ કરી રહ્યા છે.
Indian hockey players part of Gurdaspur operation 05/08/2015 7:47 am Mitul Paniker Three former Indian hockey players, drag flick expert Jugraj Singh, former India captain Baljit Dhillon and his brother Daljit Dhillon, were all called to join the Punjab Police team involved in the operation to eliminate the terrorists who had attacked Dinanagar near Gurdaspur recently.
Chand Dutee cleared to run 05/08/2015 7:47 am Mitul Paniker The Court of Arbitration for Sport has cleared Indian sprinter Dutee Chand to compete, after the IAAF had barred her on account of hyperandrogenism, a condition caused by excess levels of testosterone.
5 per cent Indians among blood dope offenders 05/08/2015 7:48 am Mitul Paniker Increasing cases of blood doping has pointed its finger at Indian athletes, as experts scratch their heads on the possibility of it happening.
અનામત મુદ્દે પાટીદારોનું રાજ્યભરમાં આક્રમક વલણ 05/08/2015 7:56 am Viren Vyas શૈક્ષણિક ક્ષેત્રે અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગોને મળતો અનામતનો લાભ હવે રાજ્યના પાટીદારો ઇચ્છી રહ્યા છે. સોમવારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દસ હજારથી વધુ પાટીદારોની વિશાળ મૌન રેલી નીકળી હતી. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગરમાં પંદર હજાર પાટીદારો અનામતની માંગની સાથે રસ્તા પર ઉતર્યા હતા. સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકના બગસરા અને જામનગર જિલ્લાના જામજોધપુરમાં પણ અનામતની માગ સાથે વિશાળ રેલી નીકળી હતી.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ વધ્યા 05/08/2015 8:10 am Viren Vyas અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જૂન માસમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ૧૭.૮ ટકાનો જ્યારે ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં ૨૭.૮ ટકાનો વધારો નોંધાયો છે.