Advanced search


Balwant Singh Rajoana, key accused in former Punjab CM Beant Singh's murder case

Balwant Singh Rajoana, key accused in former Punjab CM Beant Singh's murder case

Punjab's compensation law falls short(parakashsigh badal)

Punjab's compensation law falls short(parakashsigh badal)

Kanimozhi

Kanimozhi

વર્લ્ડ સ્વિમિંગઃ લેડેસ્કીએ વ

અમેરિકન સ્વિમિંગ સ્ટાર કેટી લેડેસ્કીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિમેન્સ ૧૫૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઈવેન્ટમાં પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. લેડેસ્કીએ ૧૫ મિનિટ અને ૨૫.૪૮ સેકન્ડમાં રેસ પૂરી કરતાં ગોલ્ડ જીત્યો હતો.

ઉમરેઠ શહેરના ચંદ્રમૂળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે અષાઢી તોલવામાં આવે છે. આ પ્રક્રિયાના આધારે આવનાર વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી થાય છે.

graphics1

graphics1

graphics1

સુરતનો સંકેતઃ ગાંધીકથાની જેમ

વીત્યા સપ્તાહે કેટલાક સવાલો અને કેટલાક જવાબો આપતી ઘટનાઓના સાક્ષી થવાનું બન્યું. ગુજરાત કોઈને કોઈ રીતે પોતાની ખૂબી ખામી દર્શાવતું રહ્યું છે તેનો યે અંદાજ મળ્યો.

LALIT LAD Dt. 15-8-15

LALIT LAD Dt. 15-8-15

ડો. કલામ સુપુર્દ-એ-ખાક...

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના પાર્થિવ દેહની અંતિમવિધિ તેમના વતન રામેશ્વરમાં ૩૦ જુલાઇએ થઇ છે. સદ્ગતના પાર્થિવદેહને આગલા દિવસે દિલ્હીથી રામેશ્વરમ્ લાવવામાં આવ્યો હતો. ત્યાં સાંજે આઠ વાગ્યા સુધી હજ્જારો લોકોએ તેમના અંતિમ દર્શન  કર્યા હતા. માનવમેદની વચ્ચે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સદ્ગતના અંતિમ સંસ્કાર થયા હતા. સવારે ૧૧ કલાકે દોઢ એકર જમીનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા, જ્યાં હવે ડો. કલામની સમાધિ બનાવાશે. 

રિયો ઓલિમ્પિક્સ ૨૦૧૬ઃ કાઉન્ટ

બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં યોજાનારા સમર ઓલિમ્પિક્સ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આવતા વર્ષે ૫ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન રમતોના મહાકુંભનો પ્રારંભ થશે. ઓલિમ્પિક્સ-૨૦૧૬માં કુલ ૨૮ રમતની ૩૦૬ ઇવેન્ટ ખેલાશે.