Advanced search


ક્લાર્કે નિવૃત્તિ જાહેર કરીઃ

એશિઝ સીરિઝમાં કારમા પરાજયના ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઓવલમાં ૨૦ ઓગસ્ટથી રમાનારી સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ તેની આંતરરાષ્ટ્રીય કેરિયરની છેલ્લી મેચ હશે. કેપ્ટન ક્લાર્કે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના અન્ય ખેલાડીઓ પણ સીરિઝ બાદ નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા છે. સંભવ છે કે આગામી એશિઝમાં અત્યારની ટીમમાંથી અડધોઅડધ ખેલાડીઓ જોવા નહીં મળે. ટીમમાં વોટસન, જ્હોન્સન, બ્રેડ હેડીન જેવા ખેલાડીઓનું આગામી એશિઝ ટીમમાં પરત ફરવું લગભગ અશક્ય છે.

નોઇડાસ્થિત દિલ્હીના સૌથી મોટા ડિસ્કો થેક અને બિયર બારના સંચાલક સચિન દત્તા ઉર્ફે સચ્ચિદાનંદ ગીરીને સંતોની નગરી અલ્લાહાબાદમાં મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે. 

Farali-pattice-1

Farali-pattice-1

Krishna Solanki: Storming the Stereotype...

The idea of a mysterious dark-haired beauty is becoming more inclusive, and blazing the way in recent news is Portsmouth University’s Krishna Solanki. Exuding a serene, yet endearing charisma, all the while working towards her maths degree, Solanki swept up the sash for the London borough of Redbridge, and is now the only contestant of Asian origin in the upcoming Miss England Finals, 2015. “It was all about the confidence,” Solanki told us, excited about the big event, taking place this Thurs-Fri, 14th-15th Aug. “I think people assume you must be ditzy to get into the pageant world, but it takes strategy and hard work.” Challenging wider social stereotypes, as well as ethnic boundaries, Solanki is clearly the whole package:

rio olympics 2016

rio olympics 2016

Shruti Hassan Poses for Women's Health Magazine (1)

Shruti Hassan Poses for Women's Health Magazine (1)

sreesanth__886658

sreesanth__886658

સમગ્ર ભારતે ગયા સપ્તાહે મિસાઈલમેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામને શ્રધ્ધાંજલિ આપી હતી.ભારતના કરોડો વિદ્યાર્થીઓ માટે ડો.અબ્દુલ કલામ પ્રેરણામૂર્તિ હતા પણ આણંદની વિદ્યાર્થિની સ્નેહલ ઠક્કરે ડો.કલામના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યુ હતુ. ડો.કલામે પોતાના ખ્યાતનામ પુસ્તક 'ઈગ્નાઈટેડ માઈન્ડ' (ignited mind)ને વિદ્યાર્થી સ્નેહલને જ સમર્પિત કર્યુ હતુ. ડો. કલામ ૨૦૦૨,એપ્રિલમાં આણંદની અમુલ ડેરીની મુલાકાતે આવ્યા હતા. તે વખતે તેઓ ભારતના ટોચના વૈજ્ઞાનિક તરીકે નામના મેળવી ચુક્યા હતા પરંતુ રાષ્ટ્રપતિ નહોતા બન્યા. આ જ મુલાકાત દરમ્યાન તેઓ આણંદની આનંદાલય સ્કૂલમાં ગયા હતા. યુવા વિદ્યાર્થી પ્રેમી ડો.કલામે ધો ૧૨ના સ્ટુડન્ટસ સાથે પ્રશ્નોત્તરી શરુ કરી હતી. ડો.કલામની સાથે વાર્તાલાપ કરી રહેલા વિદ્યાર્થીઓમાં આણંદની સ્નેહલ ઠક્કર પણ સામેલ હતી.

Mahira_Khan_Raees

Mahira_Khan_Raees

snehal-thumb_1438085803