Cricketer Wasim Akram's car shot at 06/08/2015 10:57 am Rupanjana Dutta Former Pakistani cricket captain Wasim Akram's car has been fired at in Karachi in Pakistan, police have revealed.
Forbes features Bollywood stars for the first time on highest earning list 06/08/2015 12:27 pm Rupanjana Dutta Five Bollywood actors have been featured for the first time under the world's highest earning actors list, published by the Forbes magazine recently. The world renowned magazine covers original articles on finance, industry, investing and marketing topics, including several country-wise rich lists.
• ડિઝલના ભાવ હજુ ઘટી શકે છે 11/08/2015 5:12 am Achyut Sanghavi કારમાં ડિઝલ ભરાવવાનો ખર્ચ જુલાઈ મહિનામાં ૩ પાઉન્ડ જેટલો ઘટ્યો હતો અને આ મહિનામાં હજુ ઘટી શકે છે. જેના પરિણામે એવરેજ સાઈઝની કાર માટે ૨.૫ પાઉન્ડનો વધુ લાભ મળશે. RAC ના અભ્યાસ અનુસાર જુલાઈમાં પ્રતિ લીટર સરેરાશ પાંચ પેન્સનો ઘટાડો થયો હતો. પેટ્રોલના ભાવની સરખામણીએ ડિઝલની કિંમત ૧૫ વર્ષમાં પ્રથમ વખત નીચી ગઈ છે. ગયા મહિને મોરિસન્સ, ટેસ્કો અને સેઈન્સબરી સહિતના સુપરમાર્કેટ્સ દ્વારા અચાનક ભાવકાપ મૂકાયો હતો.
Jihadi preacher allowed to stay in Britain 11/08/2015 5:24 am Reshma Trilochun It is said that a jihadi preacher who allegedly had links to Osama Bin Laden will be allowed to remain in the UK, although he was denied citizenship due to his “extremist” views.
વોશિંગ્ટન ઓપનઃ એન્ડી મરે અપસેટનો ભોગ બન્યો 07/08/2015 3:15 am Nilesh Parmar બ્રિટનના ટોપ સિડેડ એન્ડી મરે યુએસ ઓપનની તૈયારી માટે પહેલી હાર્ડ કોર્ટ મેચમાં જ અપસેટનો ભોગ બન્યો હતો. એટીપી અને ડબલ્યૂટીએ વોશિંગ્ટન ઓપનમાં તેને રશિયાના તેમુરાજ ગાબાસ્વેલીએ પરાજય આપ્યો હતો.
સન્ડે ટ્રેડિંગ નિયમો બદલાય તો વધુ ૨,૦૦૦ નોકરીની ખાતરી 11/08/2015 5:40 am Achyut Sanghavi લંડનઃ ઓસ્બોર્નના બજેટના પગલે સન્ડે ટ્રેડિંગના નિયમોમાં ઉદાર ફેરફાર કરાય તો સેન્ટ્રલ લંડનની શોપ્સ દ્વારા વધુ ૨,૦૦૦ નોકરીઓના સર્જનની બાંયધરી આપવામાં આવી છે. બિઝનેસ એસોસિયેશન ન્યુ વેસ્ટ એન્ડ કંપની (NWEC)એ જણાવ્યા અનુસાર સન્ડે ટ્રેડિંગ નિયંત્રણો બે કલાક સુધી હળવા કરાય તો વેસ્ટ એન્ડના ધંધામાં વર્ષે £૨૬૦ મિલિયન જેટલી વૃદ્ધિ થશે. જોકે, સુપરમાર્કેટ્સ માટેના અંકુશ હળવાં કરાય તો નાના દુકાનદારો નુકસાનમાં જશે. આ દુકાનદારોમાં મુખ્યત્વે એશિયન અને ખાસ કરીને ગુજરાતી માલિકોનો સમાવેશ થાય છે. બીજી તરફ, હાઈ સ્ટ્રીટ્સને પ્રોત્સાહન અને બ્રિટિશ પરિવારો માટે ખરીદીબિલ ઘટાડવા માટે સન્ડે ટ્રેડિંગ નિયમોને સમર્થન આપવા ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
Jaya raises inter-state issues, GST with Modi 11/08/2015 5:42 am K.K. Joseph After accepting Tamil Nadu chief minister Jayalalithaa's launch invitation, Prime Minister Narendra Modi visited her Poes Garden residence in Chennai.