Advanced search


Lord-Verjee-photo-website

Lord-Verjee-photo-website

Lord Rumi Verjee

સાઉથોલના હત્યારાને ૨૬ વર્ષની

લંડનઃ સાઉથોલમાં ત્રણ સંતાનના ૪૧ વર્ષીય પિતા હરિન્દર રતનની બદલાની ભાવનાથી હત્યાની ઘટનામાં ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૧ જુલાઈએ ૨૬ વર્ષીય સંજય સલ્હોત્રાને દોષિત ઠરાવ્યો હતો. તેના મિત્ર ઈન્દ્રજિત ભાચુએ ન્યાયને ગેરમાર્ગે દોરવાના ગુનાની કબૂલાત કરી હતી. કોર્ટે ગુરુવાર છઠ્ઠી ઓગસ્ટે સંજય સલ્હોત્રાને ૨૬ વર્ષ અને ભાચુને ત્રણ વર્ષ જેલની સજા ફરમાવી હતી.

Entrepreneur and journalist Lopa Patel MBE received the Outstanding Alumna Award 2015 from the University of Manchester on Monday 13 July for promoting skills, education and training, while running her own business and also for encouraging entrepreneurship among women and underrepresented group.

શાળાઓમાં ગુજરાતી, પંજાબી, બંગા...

લંડનઃ GCSE અને A લેવલમાં ગુજરાતી, પંજાબી સહિત કેટલીક કોમ્યુનિટી અને લઘુમતી ભાષાઓની પરીક્ષાઓ નહિ લેવાની યુકેના એક્ઝામ બોર્ડ્સની ચેતવણી છતાં સરકારે હવે સ્પષ્ટ કર્યું છે કે શાળાઓમાં આમાંની કેટલીક ભાષાનો અભ્યાસ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી ચાલુ રખાશે. એક્ઝામ બોર્ડ્સ દ્વારા મુખ્યત્વે ભારતીય ભાષાઓ સહિત લઘુમતી ભાષાઓને અભ્યાસક્રમમાંથી પડતી મૂકવાની યોજના જાહેર કર્યા પછી વિદ્વાનો અને સ્થાનિક એશિયન સાંસદોએ વિરોધ દર્શાવ્યો હતો.

Kim-Jong-un-012

Kim-Jong-un-012

કિડ્સ કંપની ચેરિટી બંધઃ નાણાક

લંડનઃ કેમિલા બટમેનઘેલીઝ દ્વારા ૧૯૯૬માં સ્થાપિત ચેરિટી કિડ્સ કંપની આખરે નાણાકીય ગેરવહીવટના આક્ષેપો વચ્ચે બંધ કરી દેવાઈ છે. જોકે, કેમિલાએ સંસ્થા ગેરવહીવટના કારણોસર બંધ કરાયાના આક્ષેપોને વાહિયાત ગણાવ્યાં હતાં. ડેવિડ કેમરને ૨૦૦૬માં આ સંસ્થાને વિશાળ અને બહેતર સમાજના ઉજ્જવળ ઉદાહરણ સાથે વિઝનરી-સ્વપ્નદૃષ્ટા ગણાવીને બિરદાવી હતી.