Rathbone celebrates 30th milestone 10/08/2015 6:09 am Reshma Trilochun A Birmingham charity which supports people with a learning disability to reach their full potential has celebrated its 30th anniversary. Birmingham Rathbone, led by CEO Chris Bates, held a special event to mark this milestone at Moseley Rugby Club last Saturday.
લોર્ડ વેરજી ઐતિહાસિક વિક્ટોરિયન ઈમારત વેચશે 11/08/2015 11:59 am Achyut Sanghavi લંડનઃ બ્રિટનના અતિ સફળ ઉદ્યોગસાહસિક, પ્રોપ્રાયટર અને થોમસ ગુડ એન્ડ કંપનીના ચેરમેન લોર્ડ રુમી વેરજી તેમની મેફેરસ્થિત ઐતિહાસિક વિક્ટોરિયન ઈમારત £૮૦ મિલિયનમાં વેચી રહ્યા છે. લોર્ડ વેરજી ૧૯૮૦ના દાયકામાં યુકેમાં વિશ્વપ્રસિદ્ધ ડોમિનો’ઝ પિઝા બ્રાન્ડ લાવવા માટે પણ જાણીતા છે. લોર્ડ વેરજી સેન્ટ્રલ લંડનમાં સાઉથ ઓડલી સ્ટ્રીટમાં આવેલી ઈમારતનું વેચાણ પ્રોપર્ટી ઈન્વેસ્ટર જ્હોની સેમ્ડલસનને કરશે.
Blogger runs London Marathon to break stigma on women's periods 10/08/2015 6:30 am Mitul Paniker NRI Blogger Kiran Gandhi who has been prepping for the London marathon for over a year has become quite an internet sensation after she revealed she ran sans sanitary protection, to end all stigma surrounding menstruation.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ડાયાબિટીશ અને મેદસ્વીતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો 11/08/2015 12:03 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અને મેદસ્વીતા સામે જાગૃતી કાવવા વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રા અને ઝી ટીવીના 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને જાણીતા જર્નાલીસ્ટ ધૃવ ગઢવીએ અનુક્રમે મેદસ્વીતાને પગલે થઇ રહેલા વિવિધ રોગો અને તકલીફો તેમજ ડાયાબિટીશ અંગે સ્લાઇડ શોના નિદર્શન સાથે ખૂબ જ મહત્વની જાણકારી આપી હતી.
Cameron's hint at new peers sparks debate 11/08/2015 12:04 pm Rupanjana Dutta While the House of Lords has been struck with the hooker and drug scandal of Lord Sewel, Prime Minister David Cameron has indicated that he could appoint a series of new peers to the House of Lords, to ensure the upper house reflects the fact that Tories hold a majority in the Commons. A new list of peerage, running to 50 new members, is expected to be announced some time this week, as appointments can also be made during the Parliamentary recess.