વિદેશવાસી ગુજરાતીઓ વતનમાં ગામ દત્તક લઈ શકશે 11/08/2015 12:38 pm Viren Vyas વિદેશવાસી ગુજરાતીઓ હંમેશા તેમના વતન માટે વિશેષ લાગણી ધરાવતા હોય છે. જો તેઓ વતન માટે કંઇક ખાસ સેવા આપવા તત્પર હોય તો રાજ્ય સરકાર પણ તેમને તમામ સહાય કરવા આતુર છે.
હિંદના ભાગલા અને ગાંધીજીનો વિષાદ યોગ 10/08/2015 7:29 am Nilesh Parmar મહાત્માના હત્યારાએ વિભાજન માટે રાષ્ટ્રપિતાને ગોળીએ દીધા, પણ હકીકતમાં સરદાર અને નેહરુએ જીભ કચરી હતી!
જમીન વિવાદમાં ૩૦ જજને હાઈ કોર્ટની નોટિસ 11/08/2015 12:44 pm Viren Vyas ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર હાઈ કોર્ટના ૨૭ ન્યાયમૂર્તિઓ સહિત ૩૦ જજોને સરકારે ફાળવેલી ગૌચરની જમીન પર મકાન બનાવવાના મુદ્દે હાઇ કોર્ટે નોટિસ આપી છે.
New research reveals parents in England restrict child freedom 10/08/2015 7:37 am Rupanjana Dutta We often blame Asian parents, for pushing children to study more or focus on only career or be restrictive far more than other communities. However a new international research by Policy Studies Institute (PSI) at the University of Westminster has revealed that parents in England are more restrictive than those in other European countries, granting their children less freedom to travel and play in their local neighbourhood unaccompanied by adults.
ભારતે હવે તો વિચારવું રહ્યું 11/08/2015 12:46 pm Vikram Nayak ભારતમાં અજમલ કસાબ - પાર્ટ ટુ ભજવાયો છે. મુંબઇમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ જીવતો ઝડપાયો હતો અને હવે કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમિયાન મોહમ્મદ નાવેદ ઉર્ફે કાસિમ નામનો પાકિસ્તાની જીવતો ઝડપાયો છે. વિશ્વમાં ભાગ્યે જ આવું બનતું હોય છે કે હુમલા બાદ આતંકવાદી જીવતો ઝડપાયો હોય, પણ ભારતમાં આવું ફરી બન્યું છે.
પૂર્વોત્તર ભારતમાં શાંતિનો સૂર્યોદય 11/08/2015 12:49 pm Vikram Nayak વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. પડોશી બાંગ્લાદેશ સાથે દસકાઓ પૂર્વે થયેલી એન્કલેવ સમજૂતીના સફળ અમલ બાદ હવે ભારત સરકારે ઇસાક મુઇવાની નેશનાલિસ્ટ સોશ્યલ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (એનએસસીએન) સાથે શાંતિકરાર કરીને પૂર્વોત્તર રાજ્યોને શાંતિ, વિકાસના માર્ગે દોરી જવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
'Bajrangi Bhaijaan' earnings cross Rs 3 bn mark in India 10/08/2015 7:40 am K.K. Joseph Salman '200 Crore' Khan has crossed yet another milestone this year as his latest film “Bajrangi Bhaijaan” crossed the 3 billion mark at the Indian Box Office, making it the second film to reach the status after “PK.”
ધર્મજના ખેડૂતોની ડેવલપમેન્ટ પ્લાન રદ કરવા ઉગ્ર રજૂઆત 11/08/2015 12:50 pm Viren Vyas પેટલાદ તાલુકાના ધર્મજમાં રહેતા ખેડૂતોએ ગત સપ્તાહે ગ્રામપંચાયતમાં ધર્મજ વિસ્તાર વિકાસ સેવા મંડળ કમિટીને ઉદ્દેશીને ધર્મજના ડેવલપમેન્ટ પ્લાનને રદ કરવા લેખિત રજૂઆત કરી છે.
Rekha to play Salman's mother in 'Sultan'? 10/08/2015 7:40 am K.K. Joseph If rumours are to be believed, Salman Khan will be seen romancing two actresses in the film, “Sultan.”