Using digital media at night can cause sleep problems 12/08/2015 6:08 am Mitul Paniker A study published in the Journal of Youth and Adolescence has revealed that the use of the internet in the night increases the risk of sleep symptoms and has shown signs of depression in teenagers
Daily intake of yoghurt may keep diabetes at bay 12/08/2015 6:08 am Mitul Paniker A new study has revealed that eating one table spoon of yoghurt can dramatically cut your chances of getting diabetes.
ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં દોષિત રજત ગુપ્તા યુએસ જેલમાં ટેબલ સાફ કરે છે 12/08/2015 8:30 am Nilesh Parmar વિખ્યાત નાણાકીય સંસ્થાન ગોલ્ડમેન સાક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર અને અમેરિકા સ્થિત ભારતવંશી બિઝનેસમેન રજત ગુપ્તા હાલ ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં બે વર્ષ કેદની સજા ભોગવી રહ્યા છે. એક સમયે આર્થિક ક્ષેત્રે જેમના નામના સિક્કા પડતા હતા તેવા રજત ગુપ્તાના જેલજીવનની વાતો પહેલી વખત બહાર આવી છે. રજત ગુપ્તા સાથે જેલમાં રહી ચૂકેલા અને તાજેતરમાં કેદમુક્ત થયેલા ડેવિડ મોર્ગને ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ સાથેની વાતચીતમાં રજત ગુપ્તાની વાત કરી છે તેના અંશો...
હળવી ક્ષણોએ... 12/08/2015 6:09 am Mukesh Patel રમેશઃ અરે યાર મારી વાઈફ દરરોજ મારી જોડે બહુ ઝઘડે છે અને પછી તેના પિયર જતી રહે છે. સુરેશઃ દોસ્ત, તું તો નસીબદાર કહેવાય. કેમ કે મારી વાઈફ તો મારી જોડે ઝઘડે છે અને પછી તરત તેના પિયરીયાને મારા ઘરે બોલાવી લે છે.•
સાનિયા મિર્ઝાને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ 12/08/2015 8:51 am Nilesh Parmar ભારતમાં રમતગમત ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આ વર્ષે મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને એનાયત થશે. જ્યારે ક્રિકેટર રોહિત શર્મા અને શૂટર જીતુ રાય સહિત ૧૭ ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ સન્માન હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિન ૨૯ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે એનાયત થશે.