Advanced search


Chinu Modi Mug

Chinu Modi Mug

We were recently intrigued by the subject of cold-chain and the global food crisis. An expert speaker at the House of Lords on this topic, Captain Pawanexh Kohli, is the Chief Advisor and CEO of India’s National Centre for Cold-chain Development (or NCCD).

ભાવનગરની "ઘરશાળા'ના સ્થાપક, સુવિખ્યાત શિક્ષણશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર અને તેના પ્રથમ ઉપકુલપતિ શ્રી હરભાઇ ત્રિવેદીના સૌથી મોટાં દીકરી અાદરણીય જશીબેન રઘુભાઇ નાયકને ગયા મહિને લિવરપુલમાં મળવાનો મોકો મળ્યો હતો. ૧૯૧૮માં જન્મેલાં જશીબહેન ૯૬ વર્ષ પૂરાં કરી અાવતા નવેમ્બરમાં જ ૯૭માં પ્રવેશશે તેમ છતાં તેઅો તન-મન અને શરીરથી સ્વસ્થ છે અને અંગ્રેજી પણ સરળતાથી બોલી શકે છે. અાદરણીય જશીબહેન અને એમના દિવંગત પતિશ્રી રઘુભાઇ નાયકે શૈક્ષણિકક્ષેત્રે અપ્રતિમ સેવાઅો હાંસલ કરી છે એની સરાહના કરતાં "ગુજરાત સમાચાર" તથા "Asian Voice" તરફથી એક માનપત્ર અમે એમના અોર્થોપિડિક સર્જન સુપુત્ર ડો. પ્રશાંતભાઇ નાયકના નિવાસ્થાને જઇ જશીબહેનને સુપ્રત કર્યું હતું.

અમદાવાદ-લંડનની સીધી ફ્લાઈટ શરૂ નહીં થાય ત્યાં સુધી જંપીશ નહીંઃ સાંસદ ડો. કિરીટ સોલંકી

નવી દિલ્હીઃ  લોકસભાના અમદાવાદના ભાજપના સભ્ય ડો. કિરીટ સોલંકીએ જોરદાર રીતે સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી અમદાવાદ-લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટ શરૂ થશે નહીં ત્યાં સુધી હું જંપીશ નહીં. જરૂર પડશે તો કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રી ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ રજૂઆત કરીશ. હું જાણું છું કે લંડનથી અમદાવાદ આવતાં ગુજરાતના મુસાફરોને દિલ્હી, મુંબઈ કે વિદેશમાં અન્ય સ્થળોએ વિમાન બદલવાનું હોય છે ત્યારે કેટલી મુશ્કેલી પડે છે. બબ્બે-ત્રણ-ત્રણ દિવસ સુધી લગેજ પણ અમદાવાદ આવતો નથી.

Lancashire's Police and Crime Commissioner, Clive Grunshaw had visited the Saheliyaan Asian Women's Forum, where they came across the work that was being done in order to help victims of domestic violence.

ગૂગલની ‘સુંદર’ સર્ચઃ સીઇઓ પદે...

વિશ્વની બીજા નંબરની સૌથી મોટી કંપની ગૂગલના સીઇઓ તરીકે દક્ષિણ ભારતના ચેન્નઈમાં જન્મેલા સુંદર પિચાઈની વરણી કરવામાં આવી છે. ૧૧ વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા ૪૩ વર્ષના સુંદર પિચાઇને ગયા ઓક્ટોબરમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટનો કાર્યભાર સોંપાયો ત્યારથી જ તેઓ ગૂગલમાં નંબર-ટુ મનાતા હતા. પિચાઇ હાલમાં ગૂગલ એન્ડ્રોઇડના પ્રેસિડેન્ટ અને ક્રોમ વેબ બ્રાઉઝરના ઇન્ચાર્જ તરીકે કાર્યરત હતા. આશરે ૪૦૦ બિલિયન ડોલરનું માર્કેટ કેપ ધરાવતી ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજે સુંદર પિચાઇની નિમણૂકની જાહેરાત કરી હતી. આ સાથે જ એપલના સીઇઓ ટીમ કૂક, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નદેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદરને અભિનંદન આપ્યા હતા.

Clive with plaque at Asian womens forum.jpg-pwrt3

Clive with plaque at Asian womens forum.jpg-pwrt3

Crime Commissioner, Clive Grunshaw at Asian Women's Forum