Court puts Maggi on yet another test 13/08/2015 6:34 am Mitul Paniker In good news, Maggi noodles are not banned in India any more.
Diabetes rises to 10% of annual prescriptions bill 13/08/2015 6:38 am Reshma Trilochun Figures reveal that medicine to treat diabetes now accounts for 10% of the annual spend on prescriptions.
ખોટા સોગંદનામા બદલ હિલેરી જેલમાં જશે? 13/08/2015 6:39 am Viren Vyas દેશના સર્વોચ્ચપદ માટે ઉમેદવારી કરી રહેલા ભારતવંશી રિપબ્લિકન દાવેદાર અને લૂઇસિયાનાના ગવર્નર બોબિ જિંદાલ કહે છે કે, તેમના હરિફ ટૂંક સમયમાં જેલમાં જશે.
Pak alleges India of hacking site 13/08/2015 6:45 am Mitul Paniker Pakistan government has stated that its high commission website was hacked, a prank they believe was played by Indian hackers.
Family of five arrested over terrorism links to Syria 13/08/2015 7:04 am Reshma Trilochun According to reports, a family of five have been arrested for alleged terrorism offences linked to Syria. Three teenage girls, aged 16, 17 and 19, as well as their parents, a 51-year-old man and a 53-year-old woman were arrested at an address in east London.
અમિતાભ બનશે ખાદીના પ્રચારક 13/08/2015 7:05 am Viren Vyas અનેક ચીજ-વસ્તુઓ, બેંક, ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર રહેલા અમિતાભ બચ્ચન હવે ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર બનશે.
રાજકુમાર હિરાણી ઇજાગ્રસ્ત 13/08/2015 7:16 am Viren Vyas જાણીતા ફિલ્મકાર રાજકુમાર હિરાણી અકસ્માતગ્રસ્ત થયા છે. તેઓ પોતાની કંપનીના કર્મચારીએ લીધેલી નવી જ રોયલ એનફિલ્ડ બાઇક પરથી પડી જતાં રાજકુમાર હિરાણીનું જડબું ભાંગ્યું છે.
Couple fined for sex act at Hyde Park 13/08/2015 7:24 am Reshma Trilochun Lisanne Beck (47), and Simon Murphy (48) have been fined for their sex act during a BBC Radio 2 concert in Hyde Park, in September 2014.
અનામત મુદ્દે રજૂઆતો સાંભળવા સાત પ્રધાનોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના 13/08/2015 7:34 am Viren Vyas મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજ્યમાં વિવિધ સમાજ-જ્ઞાતિઓ દ્વારા સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં આરક્ષણની માગણીની થતી રજૂઆતો સાંભળવા તથા કેટલીક સંસ્થાઓ તરફથી અવારનવાર મળતી અનામતની માગણી સંદર્ભે પ્રધાનમંડળના સાત સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.