Advanced search


ડોમેસ્ટિક પ્રવાસીઓ એર ઈન્ડિય

ડોમેસ્ટિક સ્થળો પર જવા જે પ્રવાસીઓ એર ઈન્ડિયાનો ઉપયોગ કરશે તેમને આ સરકારી એરલાઇન્સ દ્વારા કોઈપણ વધારાના ખર્ચ વગર ૨૫ કિલો ‘ચેક ઈન લગેજ’ લઈ જવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે અન્ય એરલાઇન્સ દ્વારા મફત ચેકઈન લગેજ માટે ૧૫ કિલોની છૂટછાટ આપવામાં આવે છે.

‘શોલે’ ફિલ્મના ૪૦ વર્ષ...

સફળ ફિલ્મોની વાત કરીએ તો તે ત્રણ પ્રકારની હોય છેઃ હિટ, સુપરહિટ અને ત્રીજી કેટેગરી હોય છે ‘શોલે’. લેખક-ગીતકાર જાવેદ અખ્તરની આ વાત ‘શોલે’ની સફળતાની કહાણી કહેવા માટે પૂરતી છે. ફિલ્મને ૧૫ ઓગસ્ટે ૪૦ વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે જાણો આ ફિલ્મ સાથે જોડાયેલી રસપ્રદ વાતો...

gabbar-singh-sholay-villain

gabbar-singh-sholay-villain

Sholay-poster 1

Sholay-poster 1

અંધ ક્રિકેટરને દિનશા પટેલ દ્વ...

અંધજન વિશ્વકપ ક્રિકેટમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં જેનો સિંહ ફાળો હતો તેવા ખેલાડીની વર્તમાન આર્થિક સ્થિતિ ખૂબ જ દયાજનક છે. આ અગેની જાણ પૂર્વ કેન્દ્રિય પ્રધાન દિનશા પટેલને થતાં તેમણે આ અંધ ખેલાડીને આર્થિક સહાય કરી છે. 

96-year-old May Lewis, died after she fell 20ft down an empty lift shaft as the owners of a care home had failed to act accordingly after being told that the lift was unsafe to use.

સાઇકલના ‘હીરો’ ઓ. પી. મુંજાલનુ

ભારતમાં સાઇકલના પિતામહ ગણાતા ઓમ પ્રકાશ મુંજાલનું ગુરુવારે નિધન થયું છે. ‘હીરો’ બ્રાન્ડને સાઇકલનો પર્યાય બનાવનાર ૮૬ વર્ષના મુંજાલને કેટલાક દિવસથી સારવાર માટે દયાનંદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સંસદનું ચોમાસું સત્ર ધોવાયું

શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેની રાજકીય હુંસાતુંસી અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર કોઇ નક્કર કામગીરી વિના સંપૂર્ણ ધોવાઇ ગયું છે. સત્રનો છેલ્લો દિવસ પણ ભારે હોગોકીરા અને ધાંધલધમાલ વચ્ચે પસાર થયો હતો. બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થતાં છેલ્લા દિવસે પણ કોઈ કામગીરી થઈ શકી નહોતી. સંસદના ૧૬ દિવસના ચોમાસું સત્રમાં માત્ર ૫૭ કલાક કામ થયું છે અને કુલ ૧૧૯ કલાક વેડફાયા છે અને કરદાતાઓના આશરે ૧૩૧ કરોડ રૂપિયા વેડફાઇ ગયા છે.

પીએમ મોદી તો ડરપોક છેઃ રાહુલ ગ

ભારતીય સંસદનું ચોમાસું સત્ર ભલે પૂરું થઇ ગયું હોય, પણ ભાજપ અને કોંગ્રેસના રાજકીય હાકોટા-પડકારા બંધ થયા નથી. સંસદની કાર્યવાહી ઠપ્પ કરવા બદલ બન્ને પક્ષના મોવડીઓએ એકબીજાને દોષિત ઠરાવી રહ્યા છે અને બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે.