સબ સે ઊંચી પ્રેમ સગાઇ 18/08/2015 3:52 pm Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવમાત્ર પ્રેમ કરે છે, ઝંખે છે, અને તે માટે ટળવળે છે. કહેવાય છે કે આપણા તમામ દેવીદેવતાઓમાં શ્રીકૃષ્ણની ભક્તિ માટે સૌથી વધુ ગીત, ભજન, સ્તુતિ કે પ્રાર્થના રચાયા છે. મારો વ્હાલો કામણગારો કૃષ્ણ... કંઇ સાવ નિરર્થક કહેવાયું નથીને? પ્રેમના પ્રકારો પણ અનેક છે. બાળસહજ પ્રેમ, નિર્દોષ પ્રેમ (જોકે સાવ સંપૂર્ણ નિર્દોષ પ્રેમ અસંભવ છે), પુરુષ-સ્ત્રીનો પ્રેમ, ગ્રાહક-વેપારી વચ્ચેનો પ્રેમ, ગુરુ-શિષ્ય વચ્ચેનો પ્રેમ, પરિવારજનોનો પ્રેમ...
રાહુલ ગાંધી કાપલી સાથે ઝડપાયા 14/08/2015 5:39 am Nilesh Parmar સંસદના ચોમાસું સત્રના છેલ્લા દિવસે રાહુલ ગાંધીનો એક ફોટો બહાર આવ્યો હતો, જેમાં તેમના હાથમાં રહેલા એક કાગળમાં તે બધી જ વાતો સ્પષ્ટ વંચાતી હતી જે તેમણે એક દિવસ અગાઉ સંસદમાં કહી હતી. રાહુલ સંસદમાં જે કંઈ બોલવાનું હતું તેના હિન્દી મુદ્દા અંગ્રેજી ભાષામાં લખીને લઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર રાહુલની આ કાપલી ફરતી થઈ હતી.
Indian-Americans celebrate I-Day with fervour in New York 19/08/2015 5:58 am Mitul Paniker The Indian community in the US celebrated India's 69th Independence Day with fervour by unfurling the national flag and organising cultural events marking the occasion.
અમદાવાદ એરપોર્ટ પર ૧૫ ઓગસ્ટથી ઇ-વિઝાની સુવિધા શરૂ 14/08/2015 6:08 am Viren Vyas અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિઝા ઓન અરાઇવલ સુવિધાનો પ્રારંભ ૧૫ ઓગસ્ટથી થયો છે. આ માટે એરપોર્ટ પર અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
અનામત આંદોલનને કડવા પાટીદારોનું સમર્થન 14/08/2015 6:27 am Viren Vyas ઉચ્ચ વર્ગને અનામત આપવાના મુદ્દે ચાલતા આંદોલનમાં નવો અને મહત્ત્વનો વળાંક આવ્યો છે. કડવા પટેલોની સૌથી મોટી સંસ્થા ઉમિયાધામ સિસદર દ્વારા આ આંદોલનને ટેકો જાહેર થયો છે.
India's Consul General, Rampal ring Nasdaq bell on I-day 19/08/2015 5:59 am Mitul Paniker Indian Consul General Dnyaneshwar Mulay, along with Bollywood actor Arjun Rampal, rang the closing bell at Nasdaq this year, in commemoration of India's 69th Independence Day.
સુરતમાં ટેક્સટાઇલ જૂથનું રૂ. ૧૨.૫૦ કરોડનું કાળું નાણું પકડાયું 14/08/2015 7:04 am Viren Vyas સુરતની જાણીતી ટેક્ષટાઇલ પેઢી વિશાલ ફેશન ગ્રૂપનું રૂ. ૧૨.૫૦ કરોડનું કાળુ નાંણુ ઇન્કમટેક્સ વિભાગે પકડ્યું છે.