Advanced search


Chuka UmunnaHD

Chuka UmunnaHD

Maharashtra Mandal celebrates 25th Ganeshotsav...

The vibrant 10-day Ganeshotsav festivities were celebrated at Maharashtra Mandal London with pomp and gaiety from 17th to 27th September 2015.  A variety of programmes was hosted daily during the period, ranging from traditional instrumental jugalbandi to audio-visual show on Gulzar’s works, from scintillating antakshari competition to Marathi cultural showcase.

1_Bal Darbaar

1_Bal Darbaar

હજ દુર્ઘટનામાં નવ ગુજરાતીનાં

સાઉદી અરબના પવિત્ર શહેર મક્કા પાસેના મીનામાં હજ દરમિયાન ૨૪ સપ્ટેમ્બરે શેતાનને પથ્થર મારવાની વિધિ દરમિયાન થયેલી નાસભાગમાં મૃતકોનો આંકડો ૭૧૭થી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે ૮૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ૧૪ ભારતીયોનાં પણ મોત થયા છે, જેમાં સૌથી વધુ નવ ગુજરાતીઓ ભોગ બન્યા છે, તેવું હજ કમિટીની યાદીમાં જણાવે છે.

2_With Bob and CB

2_With Bob and CB

Ragasudha Vinjamuri, Sushil Rapatwar, President of Maharashtra Mandal London, Bob Blackman MP and CB Patel

hajj-stampede

hajj-stampede

Brent Indian Association celebrates Golden anniversary...

The Association was established in 1965 by pioneers who recognised the needs of the community and laid the foundation stone of the association in November 1965. Little these pioneers knew that they were planting a seed that will one day grow into giant oak: the oak that will nourish, disseminate and propagate Indian culture and heritage in the land thousands miles away from its origin.

હેમરસ્મિથ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા મિડલસેક્સ, હેરોના બોગસ વકીલ સાન્ડ્રા અમારાતુંગાને ૨૬ સપ્તાહના કારાવાસની સજા ફરમાવી હતી, જે ૧૮ મહિના માટે સસ્પેન્ડ રખાઈ હતી. અમારાતુંગાએ અનુભવી વકીલ હોવાનું જણાવી અસીલને ગેરકાયદે ઈમિગ્રેશન સલાહ અને સર્વિસીસ પૂરી પાડી હતી. અસરગ્રસ્તને £૨,૧૦૦નું વળતર, £૫,૦૦ પ્રોસિક્યુશન કોસ્ટ અને £૮૦નો વિક્ટિમ સરચાર્જ ચુકવવા અમારાતુંગાને આદેશ કરાયો હતો.