Advanced search


LALIT LAD Dt. 10-10-15

LALIT LAD Dt. 10-10-15

BIRMINGHAM: A crazed drink-driver who deliberately smashed into a group of men – sending one 6ft in the air – has been jailed for 12 months. Javeed Malik sent one victim “clean up into the air” before mounting a second charge at the group across a pedestrian area.

નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ‘એક વોર્ડ, એક ઉમેદવાર’ની માગ સાથે થયેલી પિટિશનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ ચૂંટણીઓ પર અગાઉ મુકેલા સ્ટેને વધુ ૨૪ નવેમ્બર સુધી લંબાવ્યો છે. જેના કારણે આ ચૂંટણીઓ હવે વર્ષ ૨૦૧૬માં જ યોજાય તેવી સંભાવનાઓ વધી છે. 

એફ-વન ટ્રેક પર લટાર મારતા ભારત

સિંગાપુર ગ્રાં પ્રી દરમિયાન મરિના બે સર્કિટમાં ટ્રેક પર ચાલવા બદલ મૂળ ભારતીય એવા બ્રિટિશ નાગરિક યોગવિતમ પ્રવીણ ઢોકિયાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર અવિવેકી રીતે ટ્રેક પર ચાલવાનો અને ડ્રાઈવરોનો જીવ જોખમમાં નાખવાનો આરોપ મૂકાયો છે.

Dr._mohan_rao_Bhagwat1

Dr._mohan_rao_Bhagwat1

It was interesting to read Saudi Arabia offering funds to Germany to build 200 mosques for migrants arriving there. But rarely one would read this state offering any other assistance to the desperate people in the region. It also highlights thinking of an Islam State, which is nothing more than spreading religion.

લોકો ત્રણ બિલિયન પાઉન્ડ ઘરમાં...

બેંક ઓફ ઈંગ્લેન્ડ નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે અને આ કટોકટીનો સામનો કરવા તેને નવી ચલણી નોટો છાપવી પડે એમ છે એવું કોઇ કહે તો માન્યામાં ન આવે ખરુંને? પરંતુ આ વાત સાચી છે... જરા અલગ પ્રકારે. 

સુપરસોનિક બ્લડહાઉન્ડ SSC...

લંડન મહાનગરના બિઝનેસ-એરિયા કેનેરી વ્હાર્ફ ખાતે શનિવારે આઠ હજારથી પણ વધુ લોકો ટિકિટો ખરીદીને એક મોન્સ્ટર કારની ઝલક જોવા માટે પડાપડી કરી હતી. આ સુપરસોનિક કાર એટલે બ્લડહાઉન્ડ SSC. 

You have stated in your paper that North India struggles to cope with employment security, but this is applicable to entire India. I wrote an article in ‘Times education supplement in 1973 about employment situation in India. Even in 1973 for 40 vacancies there were more than 40 000 applicants and a few vacancies in nationalised banks there were so many applications that they had to be collected in van loads. The question of unemployment goes back from 1960s and still nothing is done. It is not surprising after two generation due to population growth, the situation is out of hand.