Advanced search


graphics1

graphics1

graphics1

India asks Nepal to address issues effectively...

As the unrest in Nepal, following the declaration of their new Constitution intensifies and reports of obstruction at various entry-exit points at its border with India increase, the National Capital has reiterated that Kathmandu needs to “address the issues involved effectively and credibly.”

graphics1

graphics1

graphics1

કિસ કિસકો પ્યાર કરું

આ ફિલ્મથી જાણીતા કોમેડિયન કપિલ શર્માએ હિન્દી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી છે. કપિલની સાથે ફિલ્મમાં એલી અવરામ, મંજરી ફડનીસ, અરબાઝ ખાન, સુપ્રીયા પાઠક, મનોજ જોષી અને જોની લીવરની દીકરી જેમી લીવર છે. એક વ્યક્તિ એક જ વ્યક્તિને પ્રેમ કરી શકે એ નિયમને તોડવામાં આવે તો શું થાય અને પુરુષની સ્થિતિ કેવી ખરાબ થઈ જાય એ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

ડિજિટલ ઇંડિયાને મજબૂત કરશે સિ

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની સાથોસાથ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ડિજિટલ ઇંડિયા માટે સિલિકોન વેલીનું મજબૂત સમર્થન મેળવવામાં પણ સફળ રહ્યા છે. ગૂગલે ભારતના ૫૦૦ રેલવે સ્ટેશનોને વાઇ-ફાઇથી સજ્જ કરવાની ખાતરી આપી છે તો માઇક્રોસોફ્ટ પાંચ લાખ ગામોમાં ઇન્ટરનેટ પહોંચાડશે. ક્વાલકોમ કંપનીએ ભારતમાં ૧૦ બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે તો એપલ કંપનીએ પ્રોડક્શન સેન્ટર સ્થાપવાની ઘોષણા કરી છે.

kapilsharma-kiskopyarkaroon

kapilsharma-kiskopyarkaroon

ઈન્કમટેક્સ ભરવામાં અક્ષયકુમા...

થોડા સમય અગાઉ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર વિજયને ત્યાં ઈન્કમટેક્સની રેડ પડી હતી. પરંતુ હિન્દી ફિલ્મોના કલાકારો ઈન્કમટેક્સ ભરવામાં પ્રમાણિક સાબિત થયા છે. બોલિવૂડના કલાકારો માતબર રકમ ટેક્સ પેટે ભરે છે. જેમાં સૌથી મોખરે અક્ષયકુમાર છે.

An FIR has been lodged against RJD Chief Lalu Prasad Yadav for alleged castiest remarks as the the Election Commission found them violating the model of conduct for assembly elections in Bihar.