Advanced search


નસીરુદ્દીન-ઓમ પુરી વચ્ચે અણબન

બોલિવૂડમાં ઓમ પુરી અને નસીરુદ્દીન શાહની મિત્રતા જાણીતી છે. પરંતુ હવે તેમના વચ્ચે તિરાડ પડી હોવાનું જણાય છે. ઓમ પુરીએ થોડા દિવસ અગાઉ એક એવી વાત કરી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે તેના અને નસીરુદ્દીનના સંબંધો પહેલા જેવા નથી રહ્યા.

Former PM's daughters give up SPG protection...

Daughters of former prime minister Manmohan Singh, Daman Singh and Upinder Singh, have volunteered to give up their elite Special Protection Group cover after almost a decade.

બ્રિટિશરો માટે ઈમિગ્રેશન સૌથ

લંડનઃ બ્રિટનની અડધાથી વધુ વસ્તી માટે અર્થતંત્ર, જાહેર સેવાઓ કે શિક્ષણ નહિ, પરંતુ ઈમિગ્રેશનનો મુદ્દો સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. આના માટે યુરોપમાં ફેલાયેલી અરાજકતા મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. ઈપ્સસ મોરી દ્વારા કરાયેલા સર્વે અનુસાર ૫૬ ટકા લોકો માને છે કે યુકેની સરહદોએ છલકાયેલાં લોકો મોટી કટોકટી સમાન છે, જ્યારે ૪૦ ટકા માટે તો બ્રિટન સામેનો એકમાત્ર પડકાર ઈમિગ્રેશન છે અને બીજો મોટો પડકાર NHSનો હોવાનું ૩૬ ટકા લોકો માને છે. આજે અર્થતંત્રની ચિંતા ૨૫ ટકા સાથે ત્રીજા સ્થાને ધકેલાઈ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં ૫૬ ટકા લોકોએ અર્થતંત્ર વિશે સૌથી વધુ ચિંતા વ્યક્ત કરી હતી.

ફોર્ચ્યુન-૫૦૦ના સીઈઓને કહ્યુ

ફોર્ચ્યુન - ૫૦૦માં સામેલ ટોપ ૪૨ અમેરિકન કંપનીઓના સીઈઓ મોદી સરકારના મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટને સપોર્ટ કર્યો છે. ઘણા સીઈઓએ કહ્યું હતું કે એક વર્ષમાં ઘણા સુધારા થયા છે. પણ ઘણા હજુ થવાના બાકી છે. મીડિયા મુઘલ રૂપર્ટ મર્ડોકે કહ્યું હતું કે મોદી દુનિયાના સૌથી કોમ્પ્લેકસ નેશનના શ્રેષ્ઠ લીડર છે. મોદી આઝાદ ભારતમાં સારી નીતિઓ ધરાવતા સૌથી સારા નેતા છે. પણ તેમણે આ જટિલ દેશમાં લક્ષ્યોને મેળવવાનો મુશ્કેલ કામ કરવાનું છે.

હવે ગ્રાહક ખરા અર્થમાં બજારનો...

લંડનઃ જો લોકોને ખરીદી વિના ચાલતું ના હોય તો પણ હરીફાઈના વર્તમાન યુગમાં વેચાણકારોને ખરીદારો વિના જરા પણ ચાલતું નથી. ખરીદારોની તાકાત ઘણી છે. કન્ઝ્યુમર્સ રાઈટેસ એક્ટ ૨૦૧૫ના અમલ સાથે વર્તમાન પેઢીમાં ગ્રાહકોના અધિકારોમાં સૌથી મોટા ફેરફાર તરીકે ખામીપૂર્ણ આઈટમો માટે ૩૦ દિવસ સુધી રિફન્ડની ગેરન્ટી મળશે. ગ્રાહક અધિકાર કાયદામાં ભારે ફેરફારોનો અર્થ એ છે કે રિટેઈલર્સ હવે રિફન્ડના બદલે સમારકામની ઓફર કરી શકશે નહિ અને બજેટ એરલાઈન્સ સહિતની કંપનીઓ ઝીણાં અક્ષરોના ઓઠાં હેઠળ ચાર્જીસને છુપાવી શકશે નહિ.

‘વોટ ઈઝ ઈન નેઈમ?’ઃ નામના કારણે

લંડનઃ બ્રિટિશ લેખક શેક્સપિયર ભલે એમ કહી ગયા હોય કે ‘વોટ ઈઝ ઈન નેઈમ?’ ખરેખર તો નામમાં ઘણું બધું છે. નામના કારણે જ સિંગલ મધર ડેબી બેલેન્ડિસની ટેક્સ ક્રેડિટ્સ અચાનક અટકાવી દેવાતા તે મુશ્કેલીમાં આવી પડી છે. HMRC દ્વારા ટેક્સ ક્રેડિટ્સ અટકાવી દેવાયાનું કારણ બેલેન્ડિસ જે દુકાનેથી પોતાનાં બેનિફિટ્સની રકમ મેળવતી હતી તે દુકાનનું નામ છે. ‘માર્ટિન મેકકોલ’ એ ન્યુઝએજન્ટનું ટ્રેડિંગ નેમ છે, પરંતુ HMRCને લાગ્યું હતું કે આ તેના બોયફ્રેન્ડનું નામ છે. હવે બેલેન્ડિસને તે કોઈ સાથે પાર્ટનરશિપના સંબંધોમાં જોડાયેલી નથી તે સાબિત કરવા જણાવાયું છે.

Eat chocolates to lower blood pressure...

A new study has revealed that cocoa flavanols which is abundant in chocolates lower blood pressure and increase blood vessel function in healthy people.

વિદેશી વિદ્યાર્થીઓને ઘટાડવા

લંડનઃ અંગ્રેજી ભાષાની પરીક્ષા વધુ અઘરી બનાવી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાના મુદ્દે મિનિસ્ટર્સ અને યુનિવર્સિટીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. વર્ષે ઓછામાં ઓછાં ૨૫,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓને બ્રિટન આવતા રોકવાની સરકારની યોજના છે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન અને બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી અર્થતંત્રને થનારાં નુકસાનની ચિંતા છે. બીજી તરફ, યુનિવર્સિટીઓને પણ તેમની આવકમાં મોટું ગાબડું પડવાનો ભય સતાવે છે.

Coffee before bedtime can disrupt sleep...

A double espresso three hours before bedtime can induce a 40-minute time delay in our body's internal clock, leading to disrupted sleep, the result of a first-ever human trial has revealed.