India A inflict innings defeat on Bangladesh A 30/09/2015 6:42 am Mitul Paniker India A crushed Bangladesh A by an innings and 32 runs to win the one-off three-day unofficial Test held at Bangalore.
૫૦ શંકાસ્પદ જેહાદીના પાસપોર્ટ રદ 05/10/2015 12:01 pm Achyut Sanghavi લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદને નાથવાના પગલામાં ૫૦થી વધુ શંકાસ્પદ જેહાદીના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. હોમ સેક્રેટરી થેરેસા મેએ જણાવ્યા અનુસાર દેશના શત્રુઓની નાગરિકતા રદ કરવાના શાહી વિશેષાધિકાર કાયદા હેઠળ ૨૦૧૩થી અત્યાર સુધી ૩૦ વ્યક્તિના પાસપોર્ટ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.
Former cricketer Gordon Greenidge visits Swaminarayan Mandir 30/09/2015 6:43 am Mitul Paniker Former West Indies cricketer Gordon Greenidge visited Shree Swaminarayan Mandir at Kingsbury on 25th of September. He
પાર્કિંગ ટિકિટમાં ૧૦ મિનિટનો વધુ સમય 05/10/2015 12:02 pm Achyut Sanghavi લંડનઃ વાહનચાલકોને મોટા ભાગના ખાનગી કારપાર્કિંગમાં કાર રાખવા માટે વધુ ૧૦ મિનિટનો સમય મળશે. એટેન્ડન્ટ્સ દ્વારા વાહનચાલકો સાથે નાણાકીય છેતરપીંડીનું પાર્કિંગ કૌભાંડ બહાર આવ્યા પછી બ્રિટિશ પાર્કિંગ એસોસિયેશને જણાવ્યું હતું કે સંસ્થાની કોડ ઓફ પ્રેક્ટિસમાં ધરમૂળ ફેરફાર કરાયા છે.
Parents warned against expecting too much from children 30/09/2015 6:43 am Mitul Paniker David Hanson, the chief executive of the Independent Association of Prep Schools (IAPS), said that the parents are damaging the future of their children by putting excessive pressure on them to succeed and live 'vicariously' through their achievements.
યુકેમાં કેન્સર પેશન્ટ્સનો જીવનદર ઓછો 05/10/2015 12:02 pm Achyut Sanghavi લંડનઃ સ્વીડનમાં કેન્સર પેશન્ટની સરખામણીએ બ્રિટનમાં કેન્સરના પેશન્ટની જીવવાની શક્યતા ઓછી હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. કેન્સરનું નિદાન કરાયા પછી બ્રિટનમાં ૫૦.૧ ટકા દર્દી પાંચ વર્ષ જીવે છે અથવા તો અકાળે મોતને ભેટે છે, જે સમગ્ર યુરોપની ૫૪.૨ ટકાની સરેરાશ કરતા ઓછું છે. મેકમિલન કેન્સર સપોર્ટ સંસ્થાએ આ પરિસ્થિતિને શરમજનક ગણાવી છે.