Advanced search


ઘણાં લોકો એવા હોય છે કે જેમની વૃત્તિ હરહંમેશ 'કોનું પડે અને મને જડે' તેવી હોય છે. આવા કહેવાતા અને બની બેઠેલા કહેવાતા નેતાઅો પારકા ભાણે જમી લેવાની વરવી વૃતિ ધરાવતા હોય છે. તેઅો દેખાવ તો એવો કરે કે તેઅો જ સમગ્ર જનસમુદાયનું નેતૃત્વ કરે છે. પણ પાક લણવાનો સમય આવે ત્યારે વરસાદી દેડકાની જેમ ડ્રાઉ ડ્રાઉ કરતા કુદકા મારવા લાગે છે. વાત એવી છે કે એર ઇન્ડિયા દ્વારા અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઅોને પારખી જઇને આવા કહેવાતા નેતાઅો રાતો રાત ફૂટી નીકળ્યા છે અને તેમણે કરેલી મહેનતને કારણે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થનાર છે તેવો દેખાવ કરી સફળતાનો યશ ખાટવા પ્રયત્નો કરે છે. આવા તકસાધુને તેમના જેવા થોડાક લોકો પણ મળી રહે એમાં શંકાને સ્થાન નથી.

Sameer Kassam: A Maverick’s Melody...

Though he spends most of his time at the piano, professional musician, composer and solo-artist, Kassam, is almost always on his feet. Fiercely independent, the young note-smith seems to have travelled for every, unique time he has performed, from all the esteemed venues in London, such as the Royal Albert Hall and Wembley Stadium, to touring across America, on a road-trip that showcased his cosmopolitan musical signature, and saw him performing alongside his father as part of an impressive dynasty-style duet. As a child, Kassam received training under the expert gaze of Suzanne Pillinger, herself a pupil of the revered French composer Oliver Messiaen, while tapping his way through all 8 grades on the piano. Now, as he prepares for the release of his first album – an arrangement on violin and piano of popular Bollywood numbers across the ages, with the additional twist of Latin and Jazz – following his success as harmony contributor for London Asian Film Festival’s movie pick, Honeycomb Lodge, we see that practising your passions as a person is what finds you centre-stage. 

કચ્છ જ્યોતિષ મંડળના ૩૪મા વર્ષ પ્રવેશ નિમિત્તે અહીંની કચ્છી શ્રીમાળી દશા જૈન વણિક વાડી ખાતે ગત સપ્તાહે એક દિવસીય કાર્યક્રમમાં ‘લગ્નની સમસ્યાઓ જયોતિષની નજરે’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું.

Suriyah Bi

Suriyah Bi

Sikh at Work Place- UK

Sikh at Work Place- UK

Balwant Grewal

Balwant Grewal

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અણછાજતા નિવેદન કરીને હંમેશા વિવાદમાં રહે છે. હાર્દિક પટેલે ગત સપ્તાહે સુરતમાં પાટીદાર યુવાનોને પોલીસની હત્યા કરવા માટે જાહેરમાં ઉશ્કેર્યા હતા. તેણે ‘પટેલનો દીકરો મરે નહીં પણ બે-પાંચ પોલીસને મારીને મરે’ તેવું અત્યંત હિંસક અને સ્ફોટક નિવેદન કરતાં તેની સામે રોષની લાગણી ફેલાઈ છે.

Harrow Councillor Ameet Jogia

Harrow  Councillor Ameet Jogia

It preparation for its annual conference, the Headmasters' and Headmistress' Conference (HMC), which represents 175 private schools, surveyed 65 head teachers and revealed the results. HMC warned about the rise of self-harm and depression in private schools.

Osborne announces Lord Adonis as head of infrastructure commission...

George Osborne pledges to “shake Britain out of its inertia” by handing the judgement on buildings billions of pounds worth of power stations, homes, roads and new airports to an independent commission, chaired by Lord Adonis, a former Labour cabinet minister.