Live with the elderly, like the Asians 06/10/2015 8:04 am Reshma Trilochun Cabinet ministers, Sajid Javid and Jeremy Hunt have said that Britons could learn from the people of Asia about how to care for their elderly relatives in their own homes, instead of having them taken cared for at a care home.
એવિયેશન, એરોનોટિક ક્ષેત્રે અનોખી સફળતા 06/10/2015 1:26 pm Viren Vyas એવિયેશન તથા એરોનોટિક ક્ષેત્રે ગુજરાતી યુવકો ખૂબ જ ઓછો રસ દાખવે છે. છેલ્લા બે દશકથી કાર્યરત અમદાવાદ એવિયેશન એન્ડ એરોનોટિક્સ લિ.ના વ્યવસ્થાપકોના મતે માત્ર ૨૦૦ જેટલા પાઇલટને કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ (સીપીએલ) મેળવવામાં સફળતા મળી છે.
Shishukunj London – an inspiration to the whole community 06/10/2015 1:31 pm Rupanjana Dutta Shishukunj is a children’s charity that has been working in London for over 30 years. Through the medium of Indian culture, Shishukunj tries to instil morals and values in children from the age of 5 upwards so that they become responsible and respected leaders of tomorrow’s society.
સંસ્થા સમાચાર 06/10/2015 9:04 am Kamal Rao * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૧-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન માંધાતા હોલ, ૨૦એ રોઝમીડ એવન્યુ, અોફ સેસીલ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર મહેશભાઇ અને ગીતાબેન પટેલ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં પાંચ દોષિતોને ફાંસીની સજા 06/10/2015 1:45 pm Viren Vyas મુંબઇની લોકલ ટ્રેનોમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસમાં વિશેષ અદાલતે પાંચ કસૂરવારોને મૃત્યુદંડ અને અન્ય સાતને આજીવન કેદની સજા ફટકારી છે.
તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૧૫થી ૧૬ ઓક્ટોબર, ૨૦૧૫ 06/10/2015 9:14 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે દ્વારા વાર્ષિક મેળો યોજાયો - બાળ સંકુલ ખુલ્લુ મૂકાયું 06/10/2015 2:55 pm Kamal Rao શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮થી ૯ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સંકુલ, સ્મૃતિ ગ્રંથ વિમોચન તેમજ સમુહભોજનની મોજ માણી હતી.