Advanced search


Yet another pathetic display by India...

India put up yet another pathetic batting display to be skittled out for a paltry 92 in 17.2 overs against South Africa in the second Twenty20 International at Cuttack on Monday

બોર્નવિલેને શરાબમુક્ત રાખવા

આપણા ગુજરાતમાં દારૂબંધી છે તેના કારણે અનેક લોકો વિકાસના ફળ ચાખી રહ્યા છે. આ જ રીતે બર્મિંગહામમાં ૧૨૦ વર્ષ અગાઉ ઐતિહાસિક બોર્નવિલે ગામની સ્થાપના કરાઈ ત્યારથી ત્યાં દારુબંધી અમલી છે. જોકે, ગામને અડીને આવેલા મેરી વેલ ન્યૂઝના સંચાલક કમલ શર્મા આર્થિક વિકાસના મુદ્દે દારુબંધીનો અંત લાવવામાં સફળ થયા છે. 

Suresh Vagjiani, Sow & Reap A Property Investment Company

વિશ્વની સૌથી જૂની વેજ રેસ્ટોર

શાકાહાર અને માંસાહારનો મુદ્દો હાલ દેશ-વિદેશમાં ભારે ગરમ છે, ભારતમાં શાકાહારને સમર્થન માટે મોટા પાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. આ સ્થિતિમાં એક રિપોર્ટ અનુસાર ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી જૂના શાકાહારી રેસ્ટોરાંને સ્થાન આપવામાં આવ્યું છે. આ રેસ્ટોરાં જોકે ભારતમાં નથી, પણ સ્વિત્ઝર્લેન્ડના ઝુરિકમાં આવેલું છે. 

beyond-timing

beyond-timing

IMG_4633

IMG_4633

Stars

IMG_1490

IMG_1490