Advanced search


Germany shuts its doors on refugees

Germany shuts its doors on refugees

સાદિક ખાન લંડનના મેયરની ચૂંટણ

લંડનઃ આગામી વર્ષે થનારી લંડનના મેયરની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ૪૪ વર્ષીય સાદિક ખાન પસંદગી પામ્યા છે. ટૂટિંગના સાંસદ અને પૂર્વ કેબિનેટ પ્રધાન ખાનને અંતિમ રાઉન્ડમાં ૫૯ ટકા મત અને તેમના નિકટના હરીફ અને પૂર્વ ઓલિમ્પિક્સ મિનિસ્ટર ટેસ્સા જોવેલને ૪૧ ટકા મત મળ્યા હતા. જોકે, તેમને સમગ્ર પક્ષના સમર્થનનો રાઉન્ડ જીતવા ભારે મહેનત કરવી પડશે. સાદિક ખાનની પસંદગીથી લેબર પાર્ટી વધુ ડાબેરી બની રહી હોવાનો સંકેત પ્રાપ્ત થાય છે. જેરેમી કોર્બીને લંડનના મેયરપદની ચૂંટણીના ઉમેદવાર બનવા બદલ સાદિક ખાનને અભિનંદન પાઠવ્યા હતા.

Djokovic vs. Federer

Djokovic vs. Federer

paes Hingis

paes Hingis

થોડાક સમય પૂર્વે અખબારોમાં અહેવાલો ચમક્યા હતા કે બર્બરતા માટે બદનામ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ હવે ભારત પર ડોળો માંડ્યો છે. અધૂરામાં પૂરું, છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારે કાશ્મીર ખીણમાં અલગતાવાદે માથું ઊંચક્યું છે અને દર બે-ચાર દિવસે આઇએસના ઝંડાઓ ફરકાવીને ભારતવિરોધી નારેબાજીની જે ઘટનાઓ બની રહી છે તે જોઇને શાસકોથી માંડીને આમ આદમીના મનમાં ચિંતા પેઠી હતી કે આઇએસના ભારતમાં પગરણની આશંકા સાચી તો નહીં પડેને? જોકે ચિંતાના આ માહોલ વચ્ચે ભારતમાં ખારા રણમાં મીઠી વીરડી સમાન ઘટના બની છે. 

Pennetta retires after winning title

Pennetta retires after winning title

Sania Mirza and Martina Hingis

Sania Mirza and Martina Hingis

ભારતના રાજકીય પક્ષોની એક ખાસિયત છેઃ શાસક પક્ષ અને વિરોધ પક્ષ - કાયમ એકબીજાની આમનેસામને જ હોય. મુદ્દો નાનો હોય કે મોટો તેઓ સંઘર્ષનો એક પણ મોકો ચૂકતા નથી. 

Kishen Velani

Kishen Velani

Rugby2

Rugby2