બ્રિટનમાં ભારતીય હોટેલિયરને છ મહિલાની છેડતી બદલ જેલ 16/09/2015 8:51 am Achyut Sanghavi લંડનઃ હોટેલમાં વેઈટ્રેસ માટે અરજી કરનાર છ મહિલાની શારીરિક છેડતી કરવા બદલ વોરવિક ક્રાઉન કોર્ટે ૪૦ વર્ષના ભારતીય મૂળના રેસ્ટોરાં માલિક પ્રશાંત સેનગરને લગભગ બે વર્ષની સજા ફટકારી હતી.
Guru Nanak's missing 'chakki': Pak cops register case 16/09/2015 5:55 am Mitul Paniker Pakistan police have registered a case after a complaint was lodged against the disappearance of Guru Nanak Dev's 'Chakki' from Gurdwara Chakki Sahib, Eminabad, in Pakistan.
રાજકોટમાં બનશે ગાંધી મ્યુઝિયમ 16/09/2015 8:56 am Viren Vyas રાજકોટ શહેરની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ગાંધીજી વિષયક મ્યુઝિયમ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.
લેઉવા અને કડવા પાટીદારોનાં કુળદેવીની એક જ મંદિરમાં સ્થાપના 16/09/2015 9:04 am Viren Vyas પાટીદાર અનામત આંદોલનથી લેઉવા-કડવા પાટીદારો વચ્ચેની ખાઇ પૂરાઇ રહી છે. જોકે, અગાઉ એક મગના બે ફાડિયા સમાન લેઉવા-કડવા પટેલ વચ્ચેની ભેદરેખા ભૂસવા માટે શહેરની ત્રણ સોસાયટીમાં વસતા પટેલ સમાજે અનોખો પ્રયાસ કરી લેઉવા-કડવા પટેલના કુળદેવી ઊમિયા માતાજી અને ખોડિયાર માતાજીની એક જ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ધાર્મિક દૃષ્ટિએ પણ એક થયા છે.
Kenya unveils memorial to victims of torture in Mau Mau era 16/09/2015 5:57 am Mitul Paniker A monument has been opened in tribute to the victims of torture and ill treatment during the emergency period of British rule in East Africa.
Elderly Sikh-American brutally assaulted in Chicago 16/09/2015 5:59 am Mitul Paniker In yet another case of hate crime, an elderly Sikh-American man was brutally assaulted and injured in Chicago.
૧ ઓક્ટો.થી એરબસ શરૂ નહીં થાય તો સુરતમાં ધરણાંની ચીમકી 16/09/2015 9:26 am Viren Vyas સુરત-નવી દિલ્હી વચ્ચે એરબસ કક્ષાના મોટા વિમાનની સેવા માટે રૂ. ત્રણ કરોડની માતબર બેંક ગેરંટી એર ઈન્ડિયાને આપવા છતાં એર ઈન્ડિયાએ ૧ ઓક્ટોબરોથી શરૂ થનારી નવી ફ્લાઈટ માટે ટિકિટનું બૂકિંગ શરૂ કર્યું નથી. આમ, સુરતને વધુ એર કનેક્ટિવિટી માટે સોશ્યલ મીડિયામાં ઝુંબેશ ચલાવી રહેલા લોકોમાં ચિંતા વ્યાપી છે.
Mecca crane crash: 11 Indians among killed 16/09/2015 5:59 am Mitul Paniker Eleven Indian pilgrims were among the 107 people killed when a crane crashed on the pilgrims in Mecca, the holiest place of Muslims.
New human species with tiny brain found in SA cave 16/09/2015 6:00 am Mitul Paniker Scientists have discovered a whole new species in the human family tree, after a huge haul of fossilised bones were found in a barely accessible, pitch dark chamber of a South African cave.