Advanced search


સંબંધ તુટવાથી ડરશો નહીંઃ સોનમ...

થોડા દિવસથી સોનમ કપૂરનો એક વીડિયો ફરતો થયો છે જેમાં તેણે સંબંધો અને તેના તુટવા અંગે પોતાના નિખાલસ અને સ્ત્રીસહજ સંવેદનાઓથી અલગ વિચારો વ્યક્ત કર્યા છે. 

રમેશ પોતાની પત્ની સાથે કોઈના લગ્નમાં ગયો. થોડી વાર પછી પત્નીએ રમેશને અન્ય મહિલાઓ સાથે હળી-મળીને વાતો કરતો જોયો.
પત્ની (પતિ પાસે જઇને ધીમેથી કાનમાં બોલી)ઃ ઘરે પહોંચીને તમારા માથાના ઘા પર દવા લગાવી આપીશ, હોં...
રમેશઃ પણ મારા માથામાં તો કંઈ વાગ્યું નથી.
પત્નીઃ હજુ આપણે ઘેર પણ ક્યાં પહોંચ્યા છીએ.

Asin-and-rahul-sharma_medium

Asin-and-rahul-sharma_medium

Prakash Raj adopts a Telangana village...

Multi-lingual actor Prakash Raj has decided to adopt a village in Telangana, following the footsteps of 'Srimanthudu' star Mahesh Babu.

પાટીદાર આંદોલન દરમિયાન પોલીસે ગુજારેલા દમન અંગે અત્યાર સુધી રાજ્યના ગૃહ પ્રધાન રજનીકાંત પટેલે કોઇ પ્રતિક્રિયા આપી નથી તેવા આક્ષેપ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગૃહ પ્રધાનને રાજીનામું આપવા અલ્ટીમેટમ આપ્યું છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દસ સ્મોલ બેન્કોને માઇક્રો ફાઇનાન્સના હેતુથી લાયસન્સ આપ્યા છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી બેન્ક ડિપોઝીટ ઉપાડી ‘પટેલ મની પાવર’ સાબિત કરવા ઇચ્છતા પાટીદારોએ પોતાની આગવી બેન્ક બનાવવાની વ્યૂહરચના ઘડી હોવાની ચર્ચા થઇ રહી છે.