હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો નોંધવા માગ 17/09/2015 8:13 am Viren Vyas પાટીદાર અનામત આંદોલનની અમદાવાદની રેલી પછી થયેલા હિંસક તોફાનો અને જાનમાલને થયેલા નુકસાન માટે આંદોલનના સૂત્રધાર હાર્દિક પટેલને જવાબદાર ઠેરવી તેની સામે રાજદ્રોહનો ગુનો નોંધવાની માગ સાથે ગુજરાત હાઈ કોર્ટમાં એક પિટિશન થઇ છે.
વડોદરાની બેંકોમાંથી પાટીદારોએ લાખો રૂપિયા ઉપાડી લીધા 17/09/2015 8:31 am Viren Vyas ગુજરાત સરકારે પાટીદારો માટે અનામત અંગેની કોઈ જાહેરાત નહીં કરતાં પાટીદારોએ સરકારી, સહકારી અને ખાનગી બેન્કોમાં મુકેલી ફિક્સ ડિપોઝીટના નાણાં ઉપાડી સરકાર વિરુદ્ધ અસહકારની લડત શરૂ કરી છે.
Anurag Kashyap gets a kiss on his birthday 16/09/2015 6:18 am Mitul Paniker The 'Bombay Velvet' Director Anurag Kashyap got the best gift on his birthday, September 10, from his beautiful daughter Aaliyah.
આયુર્વેદ યુનિવર્સિટીમાં રૂ. ૪.૩૦ કરોડના ખર્ચે પંચકર્મ ભવનનું નિર્માણ 17/09/2015 8:40 am Viren Vyas જામનગર શહેરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય માટે ભારત સરકારની રૂ. ચાર કરોડ ૩૦ લાખની ગ્રાન્ટમાંથી નવનિર્મિત ‘પંચકર્મ ભવન’નું લોકાર્પણ ૧૬ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીપાદ યસ્સો નાયકના હસ્તે લોકાર્પણ થયું હતું.
Food, fun and films at 'Garam Dharam' 16/09/2015 6:18 am Mitul Paniker Unlimited food. Unlimited fun. And unlimited Dharam paaji.
Priyanka to play the lead in a Hollywood flick? 16/09/2015 6:19 am Mitul Paniker The sky is the limit for our beloved PeeCee who made us proud when she signed ABC Studio's American telly series, 'Quantico'.
સરદાર પટેલને રાષ્ટ્રપિતા જાહેર કરોઃ અમેરિકાના પાટીદારો 18/09/2015 2:14 am Viren Vyas અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન મોટાપાયે દેખાવો કરવાની તૈયારીના ભાગરૂપે ન્યૂ જર્સીના એડીસનમાં રોયલ આલ્બર્ટ હોલ ખાતે પટેલ સમાજની એક બેઠક યોજાઇ હતી. જેમાં ૨૫ સપ્ટેમ્બરે મોદી યુએનમાં સંબોધન કરવા આવે ત્યારે રેલી અને દેખાવો કરવા માટે નોંધણી પણ થઇ હતી.
Pankaj Udhas to perform in UK 16/09/2015 6:19 am Mitul Paniker Veteran ghazal singer Pankaj Udhas, whose soulful crooning and lyrics have influenced generations who swayed in rhythm to his intoxicating songs will be performing in London soon.
તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૫થી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ 18/09/2015 4:57 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
My upbringing doesn't allow fat headedness: Katrina 16/09/2015 6:20 am Mitul Paniker Bollywood actress Katrina Kaif recently appeared on the cover of Hello! India magazine, along with Tina Ambani. Akshay Kumar and AR Rahman, under the headline 'The World's Most Powerful Come Together For a Common Cause'.