Akshay Kumar announces new film 'Rustom' 16/09/2015 6:20 am Mitul Paniker On his 48th birthday, Khiladi Akshay Kumar gave his fans the ultimate gift by announcing his new romantic thriller, 'Rustom' in collaboration with Neeraj Pandey.
તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૫થી ૨ ઓક્ટોબર, ૨૦૧૫ 18/09/2015 5:03 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
Parineeti shells out a million for two shirts 16/09/2015 6:20 am Mitul Paniker Actors are quite known for splurging into their wardrobes, but Parineeti Chopra took the extravagance to a whole new level as she bought two shirts for over a million and posted a picture on Instagram captioned, “I paid one million for two tshirts.
આઈફોન 6S ખરીદવો છે? વીર્યદાન કરો 18/09/2015 5:24 am Nilesh Parmar બૈજિંગઃ ચીનમાં આઇફોનના લેટેસ્ટ મોડેલ 6S માટે એવી ઘેલછા છવાયેલી છે કે લોકો તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે, આઇફોન 6S ખરીદવા માટે જરૂરી નાણા ભેગા કરવા બે વ્યક્તિઓ પોતાની કિડની વેચવા તૈયાર થઈ ગઇ હતી. આ ઘટના બાદ હવે ચીનમાં એક સ્પર્મ બેંકે વીર્યદાતાઓને અનોખી ઓફર આપી છે. આ સ્પર્મ બેંકે સતત સ્પર્મ ડોનેટ કરવા બદલ આઇફોન ખરીદવા માટે નાણા આપવાની જાહેરાત કરી છે.
અનામત આંદોલનકર્તાઓ સામે આનંદીબેન આકરે પાણીએ 18/09/2015 5:33 am Viren Vyas છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન અંગે અત્યાર સુધી મૌન રહેલાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની નારાજગી હવે જાહેર થઇ છે.
રોબોટ રિપોર્ટરે ૧ મિનિટમાં અહેવાલ તૈયાર કર્યો! 18/09/2015 5:41 am Nilesh Parmar દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. દરેક ક્ષેત્રે ટેક્નોલોજીનું આગમન થઇ રહ્યું છે. રોબોટ માણસોનાં કામ કરતાં થઇ ગયા છે એ તો હવે જૂની વાત થઇ. તમને જાણીને નવાઇ લાગશે કે ચીનમાં તો ગયા સપ્તાહે એક રોબોટે પત્રકાર બનીને સડસડાટ રિપોર્ટ પણ લખી નાંખ્યો. ચીનનાં એક સમાચારપત્રમાં રોબોટે લખેલા સમાચાર પ્રકાશિત પણ થયા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ બિઝનેસ સમાચારને ચીની ભાષામાં ચોક્કસાઈપૂર્વક લખવા માટે રોબોટે ફક્ત ૧ મિનિટનો સમય લીધો હતો. આ રોબોટને ચીની સોશિયલ એન્ડ ગેમિંગ કંપની ટેનસેન્ટે બનાવ્યો છે અને તેનું નામ ‘ડ્રીમરાઇટર’ આપ્યું છે.