• આઠ બ્રિટિશ જેહાદી યુકેમાં ત્રાસવાદી હુમલા માટે સજ્જ 18/08/2015 8:09 am Achyut Sanghavi યુકેમાં આઠ જેટલા બ્રિટિશ ત્રાસવાદીઓ ત્રાસવાદી હુમલો કરવા માટે સજ્જ થઈને બેઠા છે. આમાંથી ચાર અથવા પાંચ જેહાદીએ ઈરાક અને સીરિયામાં બોમ્બ અને ગન હુમલાઓની તાલીમ મેળવી હોવાનું કહેવાય છે. સ્કાય ન્યુઝ દ્વારા કરાયેલા ઈન્વેસ્ટિગેશનના આધારે કરાયેલા દાવામાં જણાવાયું છે કે બાકીના ત્રણ કટ્ટરવાદીએ દેશમાં જ કટ્ટરતાના પાઠ મેળવ્યા છે. બ્રિટિશ જેહાદીઓ લડવા માટે સીરિયા આવ્યા વિના યુકેમાં જ હુમલાઓ કરે તેના પર ઈસ્લામિક સ્ટેટ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
સુરતમાં પાટીદારોના અનામત આંદોલનને અતિ પ્રચંડ પ્રતિસાદ 18/08/2015 8:43 am Viren Vyas ગુજરાતમાં પાટીદારો દ્વારા ચાલી રહેલા અનામત આંદોલને સુરતે મોટું બળ આપ્યું છે. અહીં સોમવારે પાટીદારો દ્વારા શૈક્ષણિક અને સરકારી નોકરીઓના ક્ષેત્રે અનામતની માંગ માટે અંદાજે સાત લાખ લોકોની અભતપૂર્વ રેલી યોજાઇ હતી.
"Flash crash" trader, Navinder Singh Sarao granted bail 18/08/2015 8:55 am Reshma Trilochun Navinder Singh Sarao (36), the trader from west London who is accused of contributing to the 2010 flash crash in has been granted bail after the US authorities withdrew their disapproval to release him. Sarao also revealed that £25.5 million are held in Swiss accounts.