Advanced search


વ્યક્તિ કે દેશ, સમય અને સંયોગો સાથે બદલાય નહીં અને પુરાતન માન્યતા અને રૂઢિઓને વળગી રહે, તે સર્વની પ્રગતિ સ્થગીત થઈને અદ્યોગમનમાં પરિણમે છે એમ મારૂ માનવું છે.

Richard III - Preparations on the battlefield at Bosworth where died in 1485

Richard III - Preparations on the battlefield at Bosworth where died in 1485

વડીલો સહિત સહુ વાચક મિત્રો, રવિવારે ૧૫ માર્ચના રોજ બ્રિટનમાં મધર્સ ડે ઉજવાયો. અમેરિકામાં અને ભારતમાં પણ મધર્સ ડે ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સે પણ વર્ષના એક ચોક્કસ દિવસને મધર્સ ડે તરીકે ઉજવવા જનરલ એસેમ્બલીમાં ઠરાવ પસાર કર્યો છે. જોકે આમ છતાં અમેરિકા, બ્રિટન કે ભારતમાં મધર્સ ડેની ઉજવણી સ્થળ-કાળના બંધનના કારણે અલગ અલગ દિવસે થાય છે. બ્રિટનમાં ૧૫ માર્ચે મધર્સ ડે ઉજવાય છે જ્યારે અમેરિકામાં ૧૦ મેના રોજ મધર્સ ડે ઉજવાય છે તો માતૃભક્તિનું આ જ પર્વ ભારતમાં મે મહિનાના બીજા રવિવારે મનાવાય છે. 

Conservative MP, Priti Patel has accused Labour election rival, John Clarke of sending her “misogynistic” and “racist” tweets while also labelling her as a “sexy Bond villain”. She also claims that John Clarke compared her to the “village idiot.” Priti Patel wants Clarke to be furloughed.

ચાર એશિયન ટીમ પ્રથમ વાર ક્વાર્...

ઓકલેન્ડઃ વર્લ્ડ કપમાં પાકિસ્તાને આયર્લેન્ડને પરાજય આપ્યો તે સાથે જ ક્વાર્ટર ફાઇનલની આઠ ટીમો નક્કી થઈ ગઈ છે. જેમાં પ્રથમ વખત એશિયાની ચાર ટીમો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે. ટુર્નામેન્ટનું ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ બુધવારથી શરૂ થઇ રહ્યું છે.

Priti Patel

Priti Patel

Priti Patel

એડિલેડઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડનો તખતો તૈયાર થઇ ગયો છે. આ રાઉન્ડમાં બન્ને ગ્રૂપની ચાર-ચાર ટીમો ટકરાશે. ક્યા દેશની ટીમે કઇ ટીમને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે તેના લેખાંજોખાં અહીં રજૂ કર્યા છે. 

John Clarke

John Clarke

John Clarke

ટોરી ઉમેદવાર અફઝલ અમીનને મત મે...

લંડનઃ કટ્ટર જમણેરી જૂથ ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL) સાથે મળી તેના બનાવટી દેખાવોનું આયોજન કરી મત હાંસલ કરવાના આક્ષેપોના પગલે અફઝલ અમીન કન્ઝર્વેટિવ પાર્ટીના ડડલી નોર્થ બેઠકના ઉમેદવાર પદેથી તત્કાળ ખસી ગયા છે. તેમણે ૪૦૦૦ મત મેળવી અપાય તો EDLને વેતન આપવાનું વચન આપ્યું હોવાનો પણ આક્ષેપ છે. અમીન સ્થાનિક મોટી મસ્જિદના વિરોધમાં ઉશ્કેરણીજનક દેખાવો કરવા અને તે પછી દેખાવો રદ કરવાની સંતલસ EDLસાથે કરતા હોય તેવું સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું હતું.

બ્રિટનમાં બાપુનું શાશ્વત ઘર...

લંડનઃ રાજધાનીના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ શનિવાર, ૧૪ માર્ચે વડા પ્રધાન ડેવિડ કેમરન અને ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીના હસ્તે કરાયું હતું. બન્ને મહાનુભાવોએ પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યારે વાતાવરણમાં ગાંધીજીનું પ્રિય ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ...’ ગુંજતું હતું. આ ઐતિહાસિક પ્રસંગે ગાંધીજીના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ  ગોપાલકૃષ્ણ ગાંધી, હિન્દી ફિલ્મજગતના મહાનાયક અમિતાભ બચ્ચન, કલ્ચરલ સેક્રેટરી સાજિદ જાવિદ, પ્રતિમાના નિર્માણ માટે ૧૦ લાખ પાઉન્ડથી વધુ ભંડોળ એકત્ર કરનારી ચેરિટી ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના લોર્ડ મેઘનાદ દેસાઈ અને લેડી દેસાઈ પણ ઉપસ્થિત હતા.