Advanced search


A Bangladeshi novelist has won Britain's oldest literary award with her debut novel In the Light of What We Know. Writer Zia Haider Rahman has joined some of world's greatest literary names by winning this year James Tait Black Literary Prizes, awarded annually by the University of Edinburgh, since 1919. The winner was announced at the Edinburgh International Book Festival on Monday.

RBI MAIN PHOTO

RBI MAIN PHOTO

Terror mastermind Osama Bin Laden in a speech in 1993, invoked Mahatma Gandhi, the symbol of peace and non-violence, as he asked his supporters to boycott American goods. According to audio tapes of the Al Qaida chief Bin Laden, he sought inspirations from the Indian leader's struggle against the British.

Raksha Bandhan is a major Hindu festival, symbolising bonds of mutual protection within families and within communities. For Armed Forces Hindus, Raksha Bandhan holds particular significance as it’s a chance to celebrate and emphasise the duty the Armed Forces have to protect their society.

સચ્ચિદાનંદગિરિ, રાધેમા, સારથિબાબા... આ નામો જ કંઇક એવા પ્રભાવશાળી છે કે જે વાંચતા કોઇ પણ હિન્દુ આસ્તિકના અંતરમનમાં શ્રદ્ધાની સરવાણી વહેવા લાગે. વીતેલા પખવાડિયે સંસદગૃહમાં શાસક-વિપક્ષની રાજકીય બથંબથી, સૂત્રોચ્ચારના ભરપૂર અહેવાલો વચ્ચે પણ આ નામો ભારતીય અખબારોમાં છવાયેલા રહ્યા. ના, હિન્દુ પરંપરાની ધર્મધજાને વધુ ઊંચાઇએ લહેરાવવા માટે નહીં, પણ સૈકાઓ જૂની પરંપરા ખરડાય તેવા કૃત્યો કરવા બદલ. આ ત્રણેય વ્યક્તિ કોઇ પણ ધર્મના ગુરુને લેશમાત્ર શોભે નહીં એવા કારણસર સમાચારોમાં છવાયેલા રહ્યા છે. 

રાજકીય પક્ષોની સારીનરસી છાપ માત્ર ટીવી ચેનલો થકી ઊભી થતી હોય છે એવી માન્યતામાં હવે કોંગ્રેસ પક્ષ પણ લપેટાયો હોય તેવું લાગે છે. કોંગ્રેસે જનસંપર્ક વધારવા ટીવી ચેનલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભારતમાં ટીવી ચેનલોની તો ભરમાર છે જ અને હવે તેમાં કોંગ્રેસ પોતાની ચેનલ ઉમેરવા માગે છે, જે દર્શાવે છે કે દેશના સદીપુરાણા પક્ષને બીજી ચેનલો પર ભરોસો નથી. અલબત્ત, કોંગ્રેસના ઇરાદાથી એક બીજી વાત એ પણ ફલિત થાય છે કે લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય સહન કરનાર પક્ષને ફરી ચેતનવંતો કરવા, પાયાના કાર્યકરોમાં જુસ્સો લાવવા અને નવી રણનીતિ પર કામ કરવા મોવડીઓ કામે લાગ્યા છે. 

ભારત-પાકિસ્તાનઃ શાંતિમંત્રણા...

પાકિસ્તાનની અવળચંડાઇ વધુ એક વખત ભારત-પાકિસ્તાન શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડે તેવી શક્યતા છે. ૨૩-૨૪ ઓગસ્ટે નવી દિલ્હીમાં બન્ને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) વચ્ચે મંત્રણા યોજાવાની છે. દ્વિપક્ષીય સંબંધો માટે અતિ મહત્ત્વની આ મંત્રણા પૂર્વે જ ગુરુવારે દિલ્હીસ્થિત પાકિસ્તાની હાઇ કમિશને કાશ્મીરના અલગતાવાદી નેતાઓને મંત્રણા કરવા, દાવતમાં સામેલ થવા આમંત્રણ આપતાં ભારતે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમે મંત્રણામાંથી પીછેહઠ નહીં કરીએ, પણ પડોશી દેશ અલગતાવાદીઓ સાથે બેઠક યોજશે તો યોગ્ય જવાબ અવશ્ય આપશું.

India Pak Flag

India Pak Flag