Advanced search


કંગના રાણાવત બની સૌથી મોંઘેરી...

વર્ષ ૨૦૧૪માં ‘ક્વિન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ફિલ્મની સફળતાએ કંગના રાણાવતની કારકિર્દીને ચાર ચાંદ લાગવી દીધા છે. આ સફળતા પછી સાતમા આસમાને ઉડી રહેલી આ યુવા અભિનેત્રી હવે નિર્માતાઓ પાસે વધુ ફી માગી રહી છે. 

anupam-kher1

anupam-kher1

kangana

kangana

kangana

kangana

kangana

kangana

અશ્વેત આંદોલનના પ્રણેતા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના પૌત્રની એક સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ થઇ છે.

ટેન્ડર વગર રાજ્યનાં જળાશયોને મત્સ્યોદ્યોગ માટે ફાળવવાના રૂ. ૪૪૦ કરોડના કૌભાંડ મુદ્દે ગાંધીનગર કોર્ટે તત્કાલીન મત્સ્યોદ્યોગ પ્રધાન દિલીપ સંઘાણી અને વર્તમાન રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન પરસોત્તમ સોલંકી સહિત સાત આરોપી સામે ફોજદારી કેસ દાખલ કરવા તથા સમન્સ પાઠવવા આદેશ કર્યો છે.