An outward looking Labour Party 24/08/2015 6:09 am Rupanjana Dutta The Labour Party lost a huge number of votes from black, asian and minority ethnic communities at the last election. Nearly one million, including many longstanding supporters, abandoned Labour and voted Conservative.
અનોખી સિધ્ધિઅોના સ્વામી: પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ 20/08/2015 9:38 am Kamal Rao યુગોયુગોથી માનવની અવિરત વિકાસયાત્રા ચાલતી આવી છે. સમય સમય પર એવા સતપુરુષો આપણને સાંપડે છે કે જેમણે નવી કેડી કંડારી હોય અથવા તો કોઈ નાના શા રસ્તાને ધોરી માર્ગમાં પરિવર્તીત કર્યો હોય. સમય, શક્તિ અને સાધનના સમન્વયથી આવા મહાપુરુષો સદા સર્વદા માનવ જીવનની મહેંક વધુ બળવત્તર બનાવે છે.
ગુજરાતમાં ફરી વાર અનામતનો ઉત્પાતઃ વિરોધમાં નહીં, સામેલ થવા માટે! 24/08/2015 6:10 am Nilesh Parmar આ લેખ લખી રહ્યો છું ત્યારે (૨૨ ઓગસ્ટ) અમદાવાદના રસ્તાઓ, દુકાનો, ઓફિસો, ટીવી ચેનલો અને અખબારોમાં ચર્ચાનો મુખ્ય વિષય ૨૫ ઓગસ્ટનો દિવસ છે! કેમ કાંઈ તે દિવસ ઇતિહાસનો યાદગાર છે? કોઈ સ્વાતંત્ર્યજંગની સ્મૃતિનો દિવસ છે? કોઈ રાજ્યની સ્થાપના કે મહાપુરુષ - નામે ગાંધી, સરદાર, સુભાષ સાથે સંકળાયેલો છે? શું કોઈ શહીદને અગાઉ તે દિવસે ફાંસી મળી હતી? કોઈ મોટી વૈજ્ઞાનિક શોધ ગુજરાતમાં થઈ હતી?
વિશ્વની આઠમી અજાયબી: BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન 20/08/2015 9:47 am Kamal Rao લાખો હરિભક્તો અને શુભેચ્છકોના સમર્પણ અને ભક્તિના ફળસ્વરુપે પ્રમુખ સ્વામી મહારાજે તા. ૨૦મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ શુભારંભ કર્યો હતો તે મંદિરને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આ મહાન પ્રસંગની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે સંપ્રદાયના સર્વે ભક્તજનો અને સમુદાયના લોકો માટે તા. ૨૨ અોગસ્ટ ૨૦૧૫ શનિવાર અને તા. ૨૩ અોગસ્ટ રવિવારના રોજ સાંજે ૬ વાગ્યાથી BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે પ્રેરણાદાયી મહાઉત્સવની ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત બન્ને દિવસે ભવ્ય ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સન્માનીય યોગીજી મહારાજ અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અલૌકિક કલ્પના, સ્વયંસેવકોના પરિશ્રમ તેમ જ વ્યક્તિઓ, પરિવારો અને સ્થાનિક સમુદાયના જીવનમાં મંદિરના પ્રદાનનું બહુમાન કરવામાં આવશે.
Challenging 'body shaming' prejudices in Britain 24/08/2015 7:55 am Rupanjana Dutta Earlier this month in a campaign, women were taking photos of themselves with cakes on social media to give body-shaming trolls a piece of their mind. The hashtag #CakewithCahmerette was created after a blogger was told she should 'eat less cake' by a complete stranger.