એર ઇન્ડિયાએ ૧ ઓક્ટોબરથી દિલ્હી-સુરત વચ્ચે મોટું વિમાન ફાળવ્યું 21/08/2015 3:53 am Viren Vyas દિલ્હી અને સુરત વચ્ચે એર ઇન્ડિયા દ્વારા ચાલતી ફ્લાઇટ માટે મોટું વિમાન ફાળવવાની માગણી અંતે સ્વીકારવામાં આવી છે.
BBC TV football presenter wins Diversity Awards 24/08/2015 10:56 am Rupanjana Dutta Manish Bhasin, BBC TV football presenter, was among winners at the Leicester Business Diversity Awards. Now in their second year, the awards aim to recognise and reward extraordinary contributions of local businesses and citizens. The prestigious round-table event featured dinner, dance and speeches by a handful of the around 20 VIPs sat on the top table.
બિહારની ચૂંટણી માટે સુરતમાંથી મોદી-સાડી મોકલાઈ 24/08/2015 10:57 am Viren Vyas રાજ્યની આર્થિક રાજધાની ગણાતું દક્ષિણ ગુજરાતનું સુરત શહેર કાપડ ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના આ મોટા ઉદ્યોગમાં લગભગ પાંચ લાખ બિહારી કામદારો કામ કરે છે અને દર મહિને પોતાના ઘરે રૂપિયા મોકલાવે છે. આ કામદારો અહિં રોજ ઓછામાં ઓછા રૂ. ૫૦૦ કમાઈ લે છે. આ લોકો ઘરે જતી વખતે હંમેશા મહિલાઓ માટે સુરતી સાડી લઈ જાય છે. સુરતી સાડીઓએ દેશવિદેશમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. હવે આ પ્રખ્યાત સાડીનો ઉપયોગ બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ કરાશે.
અંતે અમદાવાદમાં પાટીદાર સભાને સરકારી મંજૂરી 21/08/2015 5:24 am Viren Vyas અમદાવાદ શહેર પોલીસે પાટીદારોને ૨૫ ઓગસ્ટની રેલી યોજવા માટે યુનિવર્સિટી વિસ્તારના જીએમડીસી ગ્રાઉન્ડ પર મંજૂરી આપી છે. આ મંજૂરી મુજબ ત્રણ લાખ પાટીદારો સભામાં ભાગ લઇ શકશે.
Bela Bajaria- highest-ranking Indian-American executive in TV 24/08/2015 11:05 am Reshma Trilochun Bela Bajaria, the recently named president of Universal Television, is now considered as the highest-ranking Indian-American female executive in television. He is instrumental for hits, such as Unbreakable Kimmy Schmidt and Brooklyn Nine-Nine.
Cheap Indian drug saves Australian's life 21/08/2015 5:26 am K.K. Joseph Cheap Indian drug saved the life of an Australian who was on the verge of having liver cirrhosis.
Asians welcome table rugby tournaments to fundraise for charity 24/08/2015 11:26 am Rupanjana Dutta British Asians around the country are holding Table Rugby tournaments where the winner gets the chance to play in the Table Rugby World Championships, to raise money for the UK Stem Cell Foundation.