Advanced search


I feel sorry for poor immigrants arriving on defective boats, risking their lives to seek salvation in European countries.

બે સપ્તાહ પહેલા ‘અનુપમ મિશન’ ડેનહામ યુ.કે.માં નવા મંદિરનું ઉદઘાટન અને સ્વામીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. પ્રખર વિદ્વાન કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા અને ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન પણ થયું. કથા સાંભળવા માનવમેદની ઊભરાયેલી. આ આખાય પ્રસંગની સંપૂર્ણ વિગત ‘ગુજરાત સમાચાર’ના મેનેજિંગ એડિટર શ્રીમતી કોકીલાબહેને વિસ્તારથી આપેલ. ઉપરાંત ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી સી. બી. સાહેબે પણ એ પ્રસંગોની પ્રશંસા કરી, આપણા યુવાવર્ગની ગેરહાજરી વિશે પણ અંગૂલિનિર્દેશ કરી, ખેદ વ્યક્ત કરેલો.

Stars

તો ૨૦૧૭ની ચૂંટણીમાં ‘કમળ’ ખીલ

આજે અમદાવાદમાં યોજાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિની મહાક્રાંતિ રેલીને સંબોધતા કન્વીર હાર્દિક પટેલે સરકાર પર ભારે પસ્તાળ પાડી હતી. તેમણે ચીમકી આપતા કહ્યું હતું કે જો સરકાર પાટીદાર સમાજની અનામતની માગણી નહીં સ્વીકારે તો ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલશે નહીં. હાર્દિક પટેલના પ્રવચનના અંશો...

hardik patel1

hardik patel1

અમદાવાદમાં પાટીદારોનો હુંકાર...

અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે યોજાયેલી વિશાળ મહાક્રાંતિ રેલીમાં પાટીદાર સમાજે બુલંદ અવાજે અનામતની માગણી કરી છે. ગુજરાતભરમાંથી ઉમટી પડેલા પાંચેક લાખ ભાઇઓ-બહેનોને સંબોધતાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ચેતવણી ઉચ્ચારી હતી કે જો અમને અમારો (અનામત) અધિકાર નહીં મળે તો... અમને તે છીનવી લેશું. આ સાથે જ યુવા નેતાએ એલાન કર્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન ૪૮ કલાકમાં અહીં આવીને આવેદનપત્ર નહીં સ્વીકારે તો બીજા તબક્કામાં વધુ જલદ આંદોલનના મંડાણ કરાશે.

patidar meeting 25-8-2015

patidar meeting 25-8-2015

patidar meeting 25-8-2015_final

patidar meeting 25-8-2015_final

Stuart+Broad+England+Cricket+Team+Headshots+-QhOjH5NCI4l

Stuart+Broad+England+Cricket+Team+Headshots+-QhOjH5NCI4l

Stuart Broad