Advanced search


moeen

moeen

Moeen Ali

alastair

alastair

Alastair Cook

ben stokes

ben stokes

Ben Stokes

Alia-Bhatt3

Alia-Bhatt3

V&A is bringing an exhibition to explore the dynamic and multifaceted world of handmade textiles from India to celebrate the India Festival.

પાકિસ્તાને હવે ભારતને પરમાણુ

ભારત અને પાકિસ્તાન વચ્ચે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ (એનએસએ) સ્તરની મંત્રણા રદ થવા બદલ માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠરાવ્યું છે. પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સરતાજ અઝીઝે સોમવારે જણાવ્યું હતું કે ભારત સરકાર એવો વ્યવહાર કરી રહી છે કે જાણે કે તે આ ક્ષેત્રનું સુપર પાવર હોય, પરંતુ અમે પણ ઓછા નથી. પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસદ્વારા શનિવાર તા૨૨ અોગસ્ટના રોજ બપોરે 'ગુજરાત સમાચારકાર્યાલય ખાતે બન્ને સાપ્તાહિકોના વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન કરાયું હતુંજેમાં ઉપસ્થિત રહેલા ૨૦ જેટલા વાચક મિત્રો અને પત્રલેખકોએ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં પિરસવામાં આવતી વાચન સામગ્રીવિવિધ વિભાગોકોલમો વગેરે અંગે સુખદ સંતોષ વ્યક્ત કરી મનનીય વિચારો અને મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતાઆ પ્રસંગે ઉપસ્થિત વાચક મિત્રોએ એક 'રીડર્સ ફોરમશરૂ કરવાનું સૂચન કર્યું હતું જેથી વાચક મિત્રો અને પત્ર લેખકો તેમાં ભાગ લઇ પોતાના વિચારો રજૂ કરી શકે.

P1030287

P1030287

Getting engaged abroad is now the in-thing...

The wedding day is probably one of the most cherished memory for a woman. The groom ensures that he makes everything related to the wedding extremely special for his special lady by firstly proposing to her in the most unique and exquisite way, making sure that the wedding proposal also becomes one of her best cherished memory.