Dinesh-Dipika begin new innings 25/08/2015 9:31 am Rupanjana Dutta Indian cricketer Dinesh Karthik and Indian squash champion Dipika Pallikal tied their knots last week in a traditional Christian as well as a Telegu-Naidu ceremony in Chennai.
ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવેદન પત્ર 27/08/2015 6:52 am Kamal Rao ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી નવેમ્બરમાં બ્રિટનની મુલાકાતે આવે તેવી શક્યતા છે ત્યારે શ્રી મોદીજીને એક આવેદન પત્ર અર્પણ કરવામાં આવશે. આ અંગે અમે ગત તા. ૮ અોગસ્ટ ૨૦૧૫ના રોજ પાન નં. ૫ ઉપર આપના પ્રતિભાવ માંગી ચૂક્યા છીએ. જેમાં આપ નીચેના વિષયો પર આપના સૂચનો કમલ રાવને ઇમેઇલ [email protected] અથવા તો ટપાલ કે ફેક્સ 020 7749 4081 ઉપર લખી શકો છો. આવેદનપત્રને આખરી ઓપ આપી સપ્ટેમ્બર માસની શરૂઆતમાં વડા પ્રધાન મોદીને મોકલી અપાશે. તમારા પ્રતિભાવો સોમવાર, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ સુધીમાં મોકલી આપવા આમંત્રણ છે.
દરિયામાં તરતી બોટલમાંથી ૧૧૧ વર્ષ પહેલાં લખાયેલો પત્ર મળ્યો 27/08/2015 6:53 am Nilesh Parmar આધુનિક યુગમાં સંદેશવ્યવહાર બહુ ઝડપી થઈ ગયો છે, પલક ઝપકારામાં તમારો ઇ-મેઇલ દરિયાપારના દેશમાં પહોંચી જાય છે. આ સમયે એક બોટલમાંથી ૧૧૧ વર્ષ પહેલાં લખાયેલો કાગળ મળી આવ્યો છે. આ બોટલ જર્મનીના અમરૂમ ટાપુના તટ પાસે એક ઉંમરલાયક વૃદ્ધ દંપતીને મળી છે.