શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન સંગાકારાને ભાવભરી વિદાય 25/08/2015 10:35 am Nilesh Parmar ભારત સામેની બીજી ટેસ્ટ મેચના સમાપન સાથે જ શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાએ ૧૫ વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી છે. મેદાનમાં અતિ આક્રમકતા સાથે રમનાર ૩૭ વર્ષીય સંગાકારા સોમવારે પોતાના વિદાય સંબોધન વેળા અત્યંત ભાવુક બની ગયો હતો.
ગુજરાતમાં ઓબીસી હટાવી, આર્થિક પછાત લાવવામાં આવશે 27/08/2015 7:14 am Viren Vyas ૧૯૮૯- ૯૦માં માંડલ કમિશનનો વિરોધ કરનાર ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે ફરી એક વખત પોતાનો એજન્ડા બહાર કાઢયો છે. ગુજરાતમાં પાટીદાર અને ત્યારપછી અનેક બિનઅનામત જ્ઞાતિઓ દ્વારા ઓબીસીમાં સમાવેશ કરવા ચાલી રહેલા આંદોલનોની પાછળ કોણ કાર્યરત છે તે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના ગુજરાતના અધિકારીઓ શોધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અધિકારીઓએ સંઘ અને ભાજપ સામે ઈશારો કર્યો છે. આઈબીએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘સંઘ અને ભાજપના કેટલાક ઉચ્ચસ્તરીય નેતાઓ ઓબીસી સહિતના તમામ અનામતને હટાવીને આર્થિક સ્તરે પછાત- ઈબીસી લાગુ કરવા ઈચ્છે છે.
Political Sketchbook 25/08/2015 10:42 am Reshma Trilochun “Always we hear the cry from teenagers, ‘what can we do, where can we go?’
લોનની માવજત અને પોતાની જાતે જ ખાતર બનાવો 27/08/2015 7:16 am Kamal Rao છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય ઘરેણું છે, વર્ષાની મહેર ગમે ત્યારે થતી જ રહે છે અને તેથી જ બાગવાનીને હંમેશા નવજીવન મળતું રહે. ફૂલ છોડ દ્વારા આપણા ઘરની શોભા અને સુંદરતાને શણગારી શકીએ અને આવા લગભગ છથી સાત મહિના અલગ અલગ પ્રકારની ફૂલદાની સજાતી રહે છે. તન-મન અને આંખો માટે કેટલું મોટું નજરાણું બની રહે.
Financial voice 25/08/2015 10:44 am Reshma Trilochun Dear Financial Voice Reader, Is the stock market crashing? What does it mean for you? Seven things to bare in mind:
CII and SDI organise first ever India-Scotland Business Summit 25/08/2015 10:49 am Rupanjana Dutta The first India-Scotland Business Summit was organised by Scottish Enterprise’s international arm of Scottish Development International (SDI), the Confederation of Indian Industry (CII) and the Royal Edinburgh Tattoo on 24 August in Edinburgh.