Advanced search


DIGAMBAR_churchiljpg

DIGAMBAR_churchiljpg

આશરો માંગતા નિરાશ્રિતો -નિરાધ

બ્રિટન ભૌગોલિક દૃષ્ટિએ કેટલું નાનુ છે અને લાખોની સંખ્યામાં ઈમિગ્રન્ટ્સ અને રાજ્યાશ્રય માગનારાઓ બ્રિટનમાં પ્રવેશવા લાંબી કતારો લગાવે છે તેના વિશે બ્રિટિશ મીડિયા અને ખાસ તો ઘણાં ટેબ્લોઈડ્સ અને દૈનિક વર્તમાનપત્રોમાં નોંધપાત્ર જગ્યા ફાળવાય છે. હાલ કેલે ખાતે વ્યાપેલી અરાજકતા અને આ માઈગ્રેશન સાથે સંકલાયેલી ગુનાઈત પ્રવૃત્તિઓના સંદર્ભે આ બધાં અહેવાલો સંપૂર્ણપણે ખોટા તો નથી જ. સાથોસાથ, અસંતુલિત પણ છે અને મજબૂર લોકોનાં મોટા પ્રવાહને આપણા મહાન દેશના દ્વાર ખટખટાવતા અટકાવી શકે તે પણ શક્ય નથી.

પ્રેમસુખદાસઃ રાજસ્થાનનો માઉન...

બિહારના માઉન્ટન મેન પર બનેલી ફિલ્મ ‘માંઝી’ને કારણે આજકાલ દશરથ માંઝી ભારતીયોમાં બહુ લોકપ્રિય થઇ ગયા છે, પણ આવા જ એક માઉન્ટન મેન રાજસ્થાનમાં પણ છે અને તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. બિહારના દશરથ માંઝીએ પત્નીની યાદમાં પહાડને કાપીને રસ્તો બનાવ્યો હતો, જ્યારે રાજસ્થાનના પ્રેમસુખદાસે માતાની તકલીફ દૂર કરવા માટે કોદાળી-પાવડો લઈને પહાડ કોતરીને તળાવ બનાવ્યું છે.

aaadiversity

aaadiversity

The Charter recognised 8 UK universities' efforts in tackling racial inequality 

Premsukh das Mountain Man Rajasthan

Premsukh das Mountain Man Rajasthan

ડોક્ટરોની ભૂલથી NHSને દર સપ્તાહ

લંડનઃ નેશનલ હેલ્થ સ્કીમ (NHS) દ્વારા ગયા વર્ષે ૧,૩૦૨ પેશન્ટ્સને વળતર સ્વરુપે £૧૯૪ મિલિયન એટલે તે સપ્તાહના આશરે £૪ મિલિયન ચુકવવાની ફરજ પડી હતી. આ વળતર આપવા માટે ડોક્ટરો દ્વારા બીમારી અથવા સ્થિતિના ખોટા નિદાનો સહિતની ભૂલો જવાબદાર હતી. આમાંથી ૧૦ ટકા ચુકવણી તો કેન્સરનું સમયસર નિદાન નહિ કરવા બદલની હતી. નોંધવા જેવી હકીકત એ છે કે સ્ટાફની ભૂલોના કારણે દર વર્ષે NHSના આશરે ૧૨,૫૦૦ દર્દી મોતનો શિકાર બને છે.