Advanced search


8fea2a00-60a0-11e5-_980190c

8fea2a00-60a0-11e5-_980190c

Nadia Menaz committed suicide 

Pak supported, trained terror groups: Musharraf...

Former Pakistan President Pervez Musharraf recently admitted in an interview that Islamabad supported and trained groups like the Lashkar-e-Taiba in the 90s to promote militancy in Kashmir.

કૌભાંડી વેપારી ક્વેકુ એબોડોલ

લંડનઃ કૌભાંડી વેપારી અને સજા પામેલા ૩૫ વર્ષીય ઠગ ક્વેકુ એડોબોલીને સિટી વોચડોગ દ્વારા ફાઈનાન્સિયલ સર્વિસીસમાં કામ કરવા સામે પ્રતિબંધ ફરમાવાયો છે. તેને ૨૦૧૨માં છોતરપિંડીના કેસમાં સાત વર્ષની જેલની સજા કરાઈ હતી, પરંતુ અડધાથી ઓછી સજા કાપ્યા પછી આ વર્ષે જૂનમાં જ તે મુક્ત થયો છે. તેણે સ્વિસ બેન્કિંગ જાયન્ટ UBS સાથે £૧.૩ બિલિયનની છેતરપિંડી કરી હતી, જે બ્રિટનની સૌથી મોટી છેતરપિંડી ગણાય છે.

graphics1

graphics1

graphics1

બ્રિટિશ ભારતીય તબીબ એશ પટેલે ક...

લંડનઃ ગુજરાતી મૂળના ૪૫ વર્ષીય તબીબ ડો. એશ પટેલે રોયલ સ્ટોક યુનિવર્સિટી હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટ કિલિમાન્જારો શિખરને સર કર્યું છે. તેમના ખાસ મિત્ર મહેશ પટેલે જીવનના આખરી તબક્કામાં આ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. મિત્રને સારવાર તેમ જ દર્દીઓ પ્રત્યે હોસ્પિટલના સદભાવનો આભાર માનવાના આશયથી ડોક્ટર પટેલે આ વિરાટ કદમ ઉઠાવ્યું હતું. તેમના આ સાહસ થકી ૧૦૦૧ પાઉન્ડ એકત્ર થયાં હતાં.

લંડનઃ વર્તમાન યુગના હોંશિયાર છોકરાઓ સૌપ્રથમ વખત સરેરાશ મહિલાઓ કરતા વધુ આયુષ્ય ધરાવતા હશે. ઓફિસ ફોર નેશનલ સ્ટડીઝના અભ્યાસ અનુસાર ૨૦૦૭ અને ૨૦૧૧ની વચ્ચે જન્મેલા તેમ જ ડોક્ટર, વકીલ કે કંપની ડિરેક્ટર સહિતના ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજતા હોંશિયાર છોકરાઓનું સરેરાશ આયુષ્ય ૮૨.૫ વર્ષ રહેવાની ધારણા છે.

લંડનઃ વિદેશી નાગરિકોએ તાકીદની આરોગ્ય સંભાળ માટે નાણા ચુકવવા પડશે. હેલ્થ ટુરિઝમમાંથી £૫૦૦ મિલિયન મેળવવાની યોજના અંતર્ગત એમ્બ્યુલન્સના ઉપયોગ અથવા A&E ની મુલાકાત લેવા માટે વિદેશીઓએ ફરજિયાત નાણા ચુકવવા પડશે. હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ દ્વારા નવેમ્બર મહિનામાં જ તમામ બિનબ્રિટિશ નાગરિકો માટે સૌપ્રથમ વખત તાકીદની સારવાર અને પરિવહન અંગે ચાર્જીસની જાહેરાત કરાશે.