લેસ્ટરમાં ૮૦ વર્ષ કરતા મોટી વયના ૧૦૦થી વધુ વડિલોનું સન્માન કરાયું 24/03/2015 2:23 pm Kamal Rao આપણા સૌમાં સુસંસ્કાર અને શિક્ષણનું સિંચન કરીને આપણા વિકાસની કેડી કંડારનાર ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૨૧મી માર્ચના રોજ લેસ્ટર સ્થિત શ્રી સનાતન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાનું સ્તર કથળ્યું છેઃ 18/03/2015 8:38 am Viren Vyas ગત વર્ષની સામાન્ય ચૂંટણીઓ બાદ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાનું સ્તર કથળ્યું છે, તેમ યુએસના સેનેટર્સે જણાવ્યું હતું.
રામનવમી ઉત્સવના કાર્યક્રમો: તા. ૨૮-૩-૧૫ - શનિવાર 24/03/2015 2:34 pm Kamal Rao રાધાકૃષ્ણ શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ શ્રી રામનવમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પંચામૃત સ્નાન બપોરે ૧૨ કલાકે કરાશે અને ત્યાર બાદ આરતી અને દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.
પાકિસ્તાનના બે ચર્ચમાં વિસ્ફોટમાં ૧૫નાં મોત 18/03/2015 9:18 am Viren Vyas લાહોરમાં ગત સપ્તાહે બે ચર્ચની બહાર થયેલા વિસ્ફોટોમાં ૧૫ લોકોના મોત થયા છે અને આશરે ૮૦ લોકો ઘવાયા છે.
સંસ્થા સમાચાર 24/03/2015 2:37 pm Kamal Rao પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન વિશ્વ હિન્દુ મંદિર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર વિશ્વ હિન્દુ મંદિર અને ધન્નાબેન પગરાણી, દુબઇ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
વિશ્વનું અનોખું વિમાન અમદાવાદને આંગણે 18/03/2015 9:22 am Viren Vyas સૂર્ય ઊર્જાથી ઉડતું દુનિયાનું પ્રથમ વિમાન ‘સોલર ઇમ્પલ્સ-૨’ ગત સપ્તાહે અમદાવાદના આંગણે આવ્યું ત્યારે આ શહેર એક ક્રાંતિકારી શોધનું ઐતિહાસિક સાક્ષી બન્યું હતું.
Elderly Couple Abused and Burgled in Leicester 24/03/2015 2:50 pm Reshma Trilochun An elderly couple were attacked and burgled on the night of Tuesday 17th March 2015, in Leicester.
પાસપોર્ટ સંબંધિત ફરિયાદ ટ્વિટરથી થઇ શકશે 18/03/2015 9:30 am Viren Vyas હવે નાગરિકો પાસપોર્ટ સંબંધિત કોઇપણ ફરિયાદ સીધા જ અમદાવાદના રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ)ને સોશિયલ મીડિયા સાઇટ ‘ટ્વિટર’ પર ટ્વિટ દ્વારા કરી શકે છે.
No role for third party in Kashmir talks: India 25/03/2015 5:43 am K.K. Joseph The government of India on Monday ruled out a role for separatists in resolving the Kashmir issue, saying there was no place for a third party in Indo-Pak ties, as it tore into Islamabad on a day the Pakistani high commissioner met Hurriyat leaders in Delhi