Advanced search


A_vegetable_weddin_3487569b

A_vegetable_weddin_3487569b

Vegetable bouquets have become increasingly popular at weddings 

મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ  ભરાઈ રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે આશરે ૮૪૩૬ ઉમેદવારોના મેન્ડેટ સાઇન કરવા ચારથી પાંચ દિવસનો લાંબો સમય જોઈએ.

A leading headmistress, Vivienne Durham, of Independent Francis Holland Regent's Park, stated that teachers ought to tell girls that they need to choose between motherhood and their career, rather than misleading them with the “lie” they can have both.

આજે તો એક જ ‘ઇતિહાસબોધ’નું સ્મરણ – જ્યારે તમે લંડનની ભૂમિ પર લોકશાહી દેશના વડા પ્રધાન અને સરકારની સાથે અત્યંત મહત્ત્વની મંત્રણા કરવાના છો ત્યારે - થવું મારા માટે સહજ છે એ તો તમે ય જાણો છો.

ભરૂચમાં ભાજપના બે નેતાઓ ઠાર...

જિલ્લા ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રમુખ અને સંનિષ્ઠ આગેવાન શિરિષ બંગાળી અને ભરૂચ જિલ્લા ભાજપા યુવા મોરચાના મહામંત્રી અને દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીના સેનેટ સભ્ય પ્રજ્ઞેશ મિસ્ત્રી બીજી નવેમ્બરે સાંજે સાત વાગ્યાના અરસામાં બંગાળીની સેવાશ્રમ રોડ પર આવેલી સૂર્યા પ્રિન્ટર્સની ઓફિસે બેઠા હતા. આ સમયે મોટર સાયકલ પર સવાર બે હુમલાખોરોએ બાઇક પરથી જ બંને આગેવાનો પર અંધાધૂંધ ફાયરિંગ કરતાં શિરિષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીને હોસ્પિટલે ખસેડાયા જ્યાં એમના મોત નીપજ્યાં.

Our Community Loses a Star...

It is very rare to meet someone who you immediately know has created a legacy. In the case of Lord Gulam Noon, he leaves behind more than one.

keithvaz2

keithvaz2

Keith Vaz MP

આંબેડકર ભવનનું લોકાર્પણ...

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર મહિનામાં રૂપિયા ૩૧ કરોડ (૩.૧ મિલિયન પાઉન્ડ)ની કિંમતે ખરીદી લીધો છે. આ સ્થળને ‘ભારત રત્ન’ ડો. ભીમરાવ રામજી આંબેડકર આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ અને સ્મારકમાં રૂપાંતરિત કરાયું છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર ૧૯૨૧-૨૨ દરમિયાન લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આ સ્થળે રહેતા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના સહકારથી ભીમરાવ આંબેડકર ઉચ્ચ શિક્ષા લેવા લંડન ગયા હતા.

The-Lord-Noon-Kt.-MBE

The-Lord-Noon-Kt.-MBE

Lord Gulam Noon