No fireworks at Golden Temple this Diwali 04/11/2015 5:19 am Mitul Paniker Shiromani Gurdwara Parbandhak Committee president Avtar Singh Makkar said that following the desecration of the Guru Granth Sahib, the Golden Temple would not be lit up this Diwali.
મુશર્રફની કબૂલાતઃ વિશ્વની આંખ ઊઘડે તો સારું 04/11/2015 7:41 am Vikram Nayak ભૂતપૂર્વ સરમુખત્યાર શાસક પરવેઝ મુશર્રફે એ બધું જ ખૂલ્લેઆમ કબૂલ્યું છે જેનો આજ સુધી પાકિસ્તાન ઢાંકપિછોડો કરતું રહ્યું છે. દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને શરણું અપાયું છે ને આતંકવાદીઓને તાલીમ અપાય છે. છતાં પાકિસ્તાન તે સ્વીકારવા તૈયાર હોતું નથી.
Akali workers burn effigy of AAP MP Bhagwant Mann 04/11/2015 5:19 am Mitul Paniker Shiromani Akali Dal activists burnt an effigy of the Aam Aadmi Party MP, Bhagwant Mann, who recently allegedly entered a religious function under the influence of liquor.
Killing of dalit children: CBI registers case against 11 04/11/2015 5:19 am Mitul Paniker CBI has registered a case of murder against 11 people in connection with the killing of two infants of a dalit family in an alleged arson attack in Sunped, Haryana
અસહિષ્ણુતા છોડો, સંવાદ સાધો 04/11/2015 7:42 am Vikram Nayak ભારતમાં આજકાલ અહિષ્ણુતાના નામે એવોર્ડ પરત કરવાનો જુવાળ ચેપી રોગના વાયરસની જેમ ફેલાઇ રહ્યો છે. સાહિત્ય અકાદમીના લેખકોએ શરૂ કરેલી આ ‘ચળવળ’ અત્યારે તો હિન્દી ફિલ્મઉદ્યોગ સુધી પહોંચીને અટકી છે. આ ચળવળ ક્યાં પહોંચીને અટકશે એ તો સમય જ કહી શકે, પણ અત્યારે તો સહુ કોઇ દેશમાં અસહિષ્ણુતા વધી રહી હોવાના વિરોધમાં પોતાના એવોર્ડ પરત કરી રહ્યા છે. પછી ભલેને એવોર્ડ એનાયત કરનાર સંસ્થાને સરકાર સાથે નિસ્બત હોય કે નહીં, તેમને કોઇ ફરક પડતો નથી.