Advanced search


graphics1

graphics1

graphics1

In a historical decision, China has announced an end to its hugely controversial one-child policy, with the official Xinhua news agency saying that families will now be allowed to have two children.

દેશમાં સૌને પરવડે તેવી રીતે હવાઈ પ્રવાસ સસ્તો કરવા માટે સરકારે નવી એવિએશન નીતિનાં મુસદ્દાની જાહેરાત કરી છે. જેમાં દરેક લોકો માટે રિજનલ કનેક્ટિવિટી વધારવા તેમજ એક કલાકની ફ્લાઈટ માટેનું હવાઈ ભાડું રૂ. ૨૫૦૦ કરવાની દરખાસ્ત છે.

ઝુકરબર્ગની સાંસદો સાથે નેટ ન્

ફેસબુકના સંસ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે ૨૯ ઓક્ટોબરે રાજકારણ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. તેમની સાથે નેટ ન્યુટ્રાલિટી અને ઝીરો રેટિંગ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.

ન્યૂ જર્સીમાં અશ્વિનભાઇ પટેલ

આણંદ તાલુકાના સારસાના વતની અને બે દસકા પૂર્વે અમેરિકા જઇને સ્થાયી થયેલા ૫૩ વર્ષના અશ્વિનભાઈ મનુભાઈ પટેલની ૨૬ ઓક્ટોબરે  ન્યૂ જર્સીના ઇર્વિંગ્ટનમાં બે અશ્વેત લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.

વિશ્વભરના ભારતવાસીઓના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુકેની મુલાકાતે પધારી રહ્યા છે ત્યારે યુકેમાં વસતા ભારતવાસીઓના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ‘ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ’ દ્વારા એક આવેદન પત્ર આપવામાં અવનાર છે.

યુકેમાં વસતા ‘ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ’ના વાચક મિત્રોએ અમદાવાદ - લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ, વિઝા, ઓસીઆઇ તેમજ ભારતમાં પ્રોપર્ટીના પ્રશ્નો સહિત વિવિધ બાબતે રજૂઆત કરતા પત્રો અને ઇમેઇલ પાઠવ્યા હતા, જેનો સમાવેશ આ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બસવેશ્વરાની પ્રતિકૃતિ ભેટ આપી રહેલા લેમ્બેથના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલ

britain_flag_uk_india

britain_flag_uk_india

hardik-pate123

hardik-pate123