Advanced search


muddi

muddi

યુકેમાં પણ બસ અને ચાય પે ચર્ચા

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના યુકે પ્રવાસને અનુલક્ષી Hi Chai! UKWelcomesModi ચાય પાર્ટીઓનું આયોજન કરાઈ રહ્યું છે. અત્યારે ૨૦ શહેરો અને નગરો તેમાં સામેલ થયાં છે. આ ચાય પાર્ટીઓમાં સ્થાનિક કોમ્યુનિટીઓ દ્વારા ચાવીરૂપ વિષયો તેમ જ મોદીજી મહારાણી અને વડા પ્રધાન કેમરનને મળે ત્યારે શા મુદ્દા ઉઠાવવા જોઈએ તેની ચર્ચા શરૂ કરાઈ છે.

ચાય પાર્ટીઓનું આયોજન કરાયું છે તેમાં લંડન, કાર્ડિફ, બેડફર્ડ, લેસ્ટર, બ્રેડફર્ડ, માન્ચેસ્ટર, ન્યુકેસલ, બર્મિંગહામ, લુટન, લેમિંગ્ટન સ્પા, બ્રિસ્ટલ, નુનેટન, નોટિંગહામ સહિતના શહેરોનો સમાવેશ થાય છે. [email protected] નો સંપર્ક સાધી વધુ માહિતી પ્રાપ્ત કરી શકાશે.

General Hi Chai Poster copy

General Hi Chai Poster copy

graphics1

graphics1

graphics1

Girnar Prikshan 111

Girnar Prikshan 111

India Africa Forum Summit

India Africa Forum Summit

bharuch politician dead

bharuch politician dead

mark zukerberg

mark zukerberg

શિરડી સાંઈબાબા વિરુદ્ધના નિવેદનોને કારણે વિવાદો સર્જનારા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૩૦મી ઓક્ટોબરે ભોપાલમાં 
એક વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યું હતું.