Now Health International reveals top IPMI claim diagnoses 14/11/2015 7:09 am Reshma Trilochun Leading international private medical insurance (IPMI) provider, Now Health International analysed almost 120,000 claims made by its customers and revealed the top diagnoses, in terms of frequency since the company started trading in 2011.
અમદાવાદ – લંડન ડાયરેક્ટ ફ્લાઇટ: સૌની મહેનત સફળ થઈ 17/11/2015 9:20 am Kamal Rao અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપ સૌએ કરેલી મહેનત સફળ થઈ તે માટે અમારા સર્વેનાં ખુબ ખુબ અભિનંદન અને હમેશા આવા કામ કરીને સફળતા મેળવો તેવી અમારી અભિલાષા.
Leader of House of Commons celebrates London Tigers success 14/11/2015 7:22 am Reshma Trilochun The Leader of the House of Commons, Chris Grayling MP, attended as Chief Guest at the packed out London Tigers Annual Awards Ceremony in Porchester Hall, London with over 500 people on Wednesday 28th October 2015.
દેવ દિવાળી વિશેષાંક 17/11/2015 10:26 am Kamal Rao 'ગુજરાત સમાચાર'નો દીપોત્સવી વિશેષાંક તા. ૬ નવેમ્બર ૨૦૧૫ને શુક્રવારે મને પોષ્ટમાં મળી ગયો. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' હરહંમેશ ધનતેરસના શુભ દિવસ પહેલા સર્વે લવાજમી વાચકોને દિવાળી અંક પહોંચાડી દે છે. હમણાં મે જાણ્યું કે બીજા ગુજરાતી છાપાનો દીપોત્સવી અંક (આજે સોમવારે તા. ૧૬ના રોજ) પણ હજુ સુધી લવાજમી ગ્રાહકોને મળ્યો નથી.
Dhamecha's 8th cash & carry opens in Leicester 14/11/2015 7:41 am Reshma Trilochun On Tuesday 3rd November 2015, suppliers from across the grocery trade met at the Wembley Hilton to celebrate the opening of the Dhamecha’s 8th cash and carry.