Kalpesh Mistry: Brushing the Boundaries 16/11/2015 10:26 am Sunetra Senior Winner of the Curious Dukes Gallery’s Public Choice Award 2015, an arts competition decided by the wider community, Kalpesh, or ‘Mister Mistry’ as he is officially known, represents a new and stirring type of urban art. “I would say it’s all-encompassing” Mistry said of his style, “I’ll mix spray paints, markers and pencil drawings, and use both elegant and street-style approaches. Usually it’s one form or the other.” A youth worker who has been helping teenagers with special needs at Haringey Sixth Form Centre in Tottenham, and until now, running his own business, airbrushing T-shirts and phone cases to public murals and clients’ bedroom walls, Mistry has a grass-roots connection to city experience, elevating his graphic talent to a place of social statement. Summed up in the colloquial, yet sincere heart-shape made between the aristocratic King and Queen of Hearts in his winning entry (pictured), the artist smudges the line between high-culture and pop art; the everyday and the luxurious; and finally the subjective and the universal. The sensation of love can make two teenagers feel golden, and the most accomplished of couples feel playful again. With no boundaries in his imagination then, Mistry breaks free of social divides to highlight life as the individual’s prerogative. As the young, artist himself pointed out “from a basic point of view, art is actually there for every person to create their story; it asks them to take control of the narrative”. The philosophy is only confirmed by the immense success of Mistry’s first solo art-show, named one of the top 5 exhibitions in London.
NRI ઉદ્યોગપતિ સ્વરાજ પૌલના પુત્ર અંગદનું આઠમા માળેથી પડવાથી મોત 17/11/2015 12:54 pm Achyut Sanghavi લંડનઃ બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક અને બીનનિવાસી ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલના ૪૫ વર્ષના પુત્ર અને તેમના કપારો ગ્રુપના સીઈઓ અંગદ પોલનું સેન્ટ્રલ લંડનમાં આઠ માળની લકઝરી ઇમારતના પેન્ટહાઉસમાંથી પડી જવાથી આઠ નવેમ્બરે અવસાન થયું હતું. પારિવારિક બિઝનેસમાં અચાનક મોટી ખોટ જવાના કારણે અંગદે આત્મહત્યા કરી હોવાનું ચર્ચાય છે. જોકે, લંડન પોલીસે કહ્યું હતું કે તેઓ અંગદના મોતનું રહસ્ય જાણવા પ્રયાસ કરશે, તેમ છતાં હાલના તબક્કે અંગદના મોત અંગે કોઇ જ શંકા કરાતી નથી, છતાં આપઘાતની શંકાનો ઇનકાર કરી શકાય નહીં. જોકે, ઘટનાસ્થળ પર કોઈ સુસાઇડનોટ મળી નથી. શુક્રવારે સવારે અંગદ પોલની અંતિમવિધિમાં ૧,૦૦૦થી વધુ લોકો હાજર રહ્યાં હતાં.
MP Philip Hammond hosts exclusive reception for Woking & Sam Beare Hospices 16/11/2015 10:26 am Reshma Trilochun The Rt. Hon. Philip Hammond MP for Runnymede and Weybridge kindly hosted an exclusive reception for Woking & Sam Beare Hospices at his official residence as Foreign Secretary, to introduce and update some of the Hospices’ supporters about their exciting plans for the new future for hospice care in the heart of Surrey.
ડેવિડ કેમરનને સમારંભની ખાસ ટિકિટ 17/11/2015 12:54 pm Achyut Sanghavi લંડનઃ વેમ્બલી સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારંભના આયોજકો UKWelcomesModiના પરફોર્મર્સ અને કળાકારોએ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરનને ડાઉનિંગ સ્ટ્રીટ જઈને ખાસ તૈયાર કરાયેલી ટિકિટ સાથે આમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટિશ ઈન્ડિયન આર્ટિસ્ટ જય સીન, ભરતનાટ્યમ નૃત્યાંગના ગીતા શ્રીધર, ભાંગડા નૃત્યકાર પ્રણવ ભાનોટ, શ્રી મુક્તજીવન પાઈપ બેન્ડ બેગ પાઈપ કલાકાર પરિમલ વેકરિયા અને બ્રિટિશ રાષ્ટ્રગીત ગાયિકા પેટ્રિશિયા રોઝારિયો OBE સંપૂર્ણ વેશભૂષા સાથે કેમરનને મળવા ગયાં હતાં.
નવા બ્રિટિશ પાસપોર્ટના પાના પર વિલિયમ શેક્સપીઅર વોટરમાર્ક 17/11/2015 12:55 pm Achyut Sanghavi લંડનઃ બ્રિટિશ પાસપોર્ટ નવા રૂપરંગ ધારણ કરી રહ્યો છે. નવા પ્રવાસ દસ્તાવેજમાં બનાવટ કરી ન શકાય તેવી એન્ટિ-ફોર્જરી ટેકનોલોજી, દેશના સાંસ્કૃતિક વારસાની છબીઓ તેમ જ બ્રિટિશ ઈતિહાસના નોંધનીય પાત્રોનો સમાવેશ કરાયો છે. નવા બ્રિટિશ પાસપોર્ટના દરેક પાના પર હાઈ-સિક્યુરિટી વિલિયમ શેક્સપીઅર વોટરમાર્ક રખાયો છે. સલામતીના વધારાના લક્ષણ તરીકે ડોક્યુમેન્ટના પાછળના પાને ‘પર્સનલ ડિટેઈલ્સ’ના એક પાનાનો ઉપયોગ કરાયો છે, જેથી તેની સાથે ચેડાં કરવાનું કે નકલ કરવાનું મુશ્કેલ બની જશે.
Prime Minister announces 2017 UK-India Year of Culture 16/11/2015 10:52 am Reshma Trilochun A year long-programme to celebrate the 70th anniversary of Indian independence and UK cultural ties has been announced by the Prime Minister.
બ્રિટન કરતા ફ્રાન્સમાં વધુ ઘરમાલિકો 17/11/2015 12:56 pm Achyut Sanghavi લંડનઃ મકાનમાલિકીના મુદ્દે ફ્રાન્સ બ્રિટન કરતા આગળ નીકળી ગયું છે. ગયા વર્ષે બ્રિટિશ મકાનોના ૬૪.૮ ટકા પર મકાનમાલિકી હતી. પરંતુ ૧૯૯૫ પછી પ્રથમ જ વખત ફ્રાન્સના હાઉસિંગ બજારમાં ૬૫.૧ ટકા ખરીદારો મકાનમાલિક બનતાં યુકેની પીછેહઠ થઈ છે. નવા મકાનોની અછતના કારણે બ્રિટિશરોએ મકાન ભાડે રાખવાં પડે છે.