નક્કર વિકાસનું શિલારોપણ કરતા કેમરન-મોદી 17/11/2015 1:26 pm Vikram Nayak વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બ્રિટન પ્રવાસની બહુ લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે સાચું, પરંતુ ગયા સપ્તાહે તેમના આગમન સમયે જે ભપકો અને ઝાકઝમાળ જોવા મળ્યાં તે જોતાં લાગ્યું કે રાહ ભલે જોવી પડી, પણ વિલંબ વસૂલ છે.
He Came, He Saw, He Conquered 17/11/2015 6:39 am Reshma Trilochun The much awaited event of the year took place on Friday 13th November 2015 with great enthusiasm. The Prime Minister of India, Narendra Modi, was given a rockstar reception of his first visit to the UK after being designated as the Indian Prime Minister. A full-house of 60,000 spectators attended this once in a lifetime event at Wembley Stadium, London, braving the cold weather to support the much loved Narendra Modi.
આતંકવાદ સામે સંયુક્ત જંગ છેડવાનો સમય 17/11/2015 1:27 pm Vikram Nayak આતંકવાદનો દૈત્ય - ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સ્વરૂપે - ફરી એક વખત તેનો બદઇરાદો પાર પાડવામાં સફળ રહ્યો છે. એક દેશની ધરતી ફરી વખત નિર્દોષ નાગરિકોના લોહીથી લથપથ થઇ છે. અને વિશ્વસમસ્તે - હંમેશની જેમ - ફરી એક વખત આ હિચકારા કૃત્યને આકરા શબ્દોમાં વખોડી કાઢતાં આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો મનસૂબો વ્યક્ત કર્યો છે.
પાકિસ્તાની હિંદુઓને દિવાળીના સર્વપક્ષી શુકન 17/11/2015 6:43 am Nilesh Parmar ભારતમાં નરેન્દ્ર મોદીના સત્તારોહણનો ચમત્કાર : વડા પ્રધાન નવાઝ શરીફ, વિપક્ષી નેતા ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટો મુબારકબાદી માટે આવ્યા
વોક્ષોલ પાસે નદી તટે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ 17/11/2015 1:33 pm Kamal Rao વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શનિવારના રોજ સવારે સાઉથ લંડનના વોક્ષોલ ખાતે નદી તટે આલ્બર્ટ એમ્બેંકમેન્ટ નજીક આવેલા વોક્ષોલ પ્લેઝર ગાર્ડન્સ ખાતે કર્ણાટકના મહાન રાજકીય વિચારક, કવિ અને સામાજીક સુધારક શ્રી બસવેશ્વરાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે બ્રિટીશ પાર્લામેન્ટના સ્પીકર શ્રી જ્હોન બાર્કો, લેસ્ટર ઇસ્ટના એમપી કિથ વાઝ, ક્રોયડન નોર્થના એમપી શ્રી સ્ટીવ રીડ તેમજ અન્ય અગ્રણીઅો અને મોટી સંખ્યામાં ભારતીય વસાહતીઅો ઉપસ્થિત રહ્યા હતા.