Advanced search


The Narendra Modi government unveiled a set of stringent provisions, including a 90% penalty on those who have undisclosed foreign assets and income overseas as it introduced a Bill to deal with black money stashed abroad

Lalit Lad Dt. 28-3-2015

Lalit Lad Dt. 28-3-2015

ફેસબુકનું ઇ-કોમર્સમાં આગમનઃ ધ...

હ્યુસ્ટનઃ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કંપની ફેસબુકે હવે ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. શોપિંગ સર્ચ એન્જિન ‘ધ ફાઇન્ડ’ને ખરીદીને ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. સર્ચ અને ઇ-કોમર્સ ઇન્ટરનેટ ક્ષેત્રના ખૂબ જ કમાઉ ક્ષેત્રો છે. ઉલ્લેખનીય છે કે ફેસબુકે ખરીદેલી ધ ફાઇન્ડની સ્થાપના ૨૦૦૬માં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) શિવ કુમાર અને ચીફ ટેક્નિકલ ઓફિસર (સીટીઓ) શક્તિ સિંહ ખંડેલવાલે કરી હતી. બન્ને ભારતવંશી છે.

The Find logo

The Find logo

પતિઃ તું ભિખારીઓને રોજ ખાવાનું કેમ આપે છે?
પત્નીઃ એક તે જ તો છે જે કશું બોલ્યા વગર ચૂપચાપ ખાઈ લે છે.

હવે મહામંદીને રોકવા સેન્ટ્રલ

મુંબઈ: વર્ષ ૨૦૦૮માં લેહમેન બ્રધર્સના પતન બાદ 'મહામંદી'ને રોકવા માટે તમામ દેશોની સેન્ટ્રલ બેન્કોએ સંયુક્ત પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે નાણાકીય બજારમાં આવી કટોકટી આવશે ત્યારે બેન્કો એકબીજાને એટલો સહકાર નહીં આપે, એમ રિઝર્વ બેન્કના ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે. 

Seven years after it was first introduced by the UPA, a bill seeking to raise FDI cap in insurance sector from 26% to 49% was finally approved by Indian Parliament with the consideration of the Upper House

The Find logo

The Find logo