Advanced search


The BJP emerged as an electoral force in the Kerala local body elections, results for which were declared last week, even as the CPM-led Left Democratic Front won more than half of the 1,199 bodies.

ભારતની તાકાત છે વિવિધતામાં એક

લાંબા સમયથી જેમના આગમનની ચાતકનજરે રાહ જોવાતી હતી તેવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસની લંડન મુલાકાતે બ્રિટનવાસી ભારતીય સમુદાયની દિવાળી યાદગાર બનાવી દીધી છે. નામદાર મહારાણી સાથેનું લંચ હોય કે વડા પ્રધાન ડેવિડ કેમરન સાથેની મંત્રણા, સંસદના સંયુક્ત સત્રને સંબોધન હોય કે વેપારઉદ્યોગ ક્ષેત્રના દિગ્ગજો સાથેની બેઠક કે પછી વેમ્બલી સ્ટેડિયમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધન દરેક સ્તરે ‘મોદી મેજીક’ છવાયેલું જોવા મળતું હતું. 

વિશ્વ સૂફી પરંપરા અપનાવે તો કોઈ બંદૂક ન ઊઠાવેઃ મોદી

લંડનઃ વિવિધતામાં એકતા ભારતનું ગૌરવ, વિશેષતા અને શક્તિ છે. વિવિધ ધર્મો અને ૧૦૦થી વધુ ભાષા બોલતાં લોકોએ દુનિયાને બતાવી દીધું છે કે અમે કેવી રીતે સૌહાર્દથી જીવી શકીએ છીએ. વિશ્વના નેતાઓ મને પૂછે છે કે ૧૨૫ કરોડ લોકો શાંતિ અને ભાઈચારાથી કેવી રીતે જીવે છે. અમે નાના દેશ પર શાસન કરીએ છીએ છતાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ભારતની ધરતી પર કબીર અને રહીમનો સંદેશ આપણને બધાંને પ્રેરણા આપતા રહ્યા છે. આજે વિશ્વમાં આતંકવાદનો ઇલાજ સૂફી
પરંપરા છે. 

Deeply concerned over the alleged incidents of sacrilege of Guru Granth Sahib in the state, Punjab chief minister Parkash Singh Badal has decided to hand over the probe to Central Bureau of Investigation (CBI).

Challenging the authority of Sikhism's highest religious body, several Sikh organisations came together and held a Sarbat Khalsa on the outskirts of Amritsar, triggering fears of a revival of the Khalistan movement

બ્રિટિશ ભારતીય વડા પ્રધાનના દિવસો દૂર નથી: ડેવિડ કેમરન

લંડનઃ વેમ્બ્લી સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારંભમાં ખાસ ઉપસ્થિત રહેલા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરને આગાહી કરી હતી કે બ્રિટનમાં ભારતીય મૂળના વડા પ્રધાન હોય એ સમય દૂર નથી. જોકે, ૬૦ હજારથી વધુ લોકોના ‘મોદી, મોદી’ના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે તેમનો અવાજ દબાઈ ગયો હતો.

પતિઃ પુરાતત્વ વિભાગવાળાઓને આજે હજારો વર્ષ પહેલાંનું સ્ત્રીનું જડબું મળ્યું.
પત્નીઃ પણ તેમને કેવી રીતે ખબર પડી કે એ જડબું સ્ત્રીનું જ છે.
પતિઃ કારણ કે જડબું અત્યારે પણ ચાલ્યા જ કરે છે.
ચિંટુ તેની મમ્મીનેઃ તારા વાળ સફેદ કેમ થતા જાય છે.
મમ્મીઃ તારા એક તોફાનના કારણે મારો એક વાળ સફેદ થાય છે.
ચિંટુઃ હવે સમજાયું કે દાદીના બધા જ વાળ સફેદ કેમ છે.