દઢાલના યુવકની આફ્રિકાના ગામમાં હત્યા 18/11/2015 6:16 am Khushali Dave મૂળ દઢાલ ગામનો યુવક યુસુફ અહમદ ભુરીયા છેલ્લા ૧૩ વર્ષથી દક્ષિણ આફ્રિકાના મનાતિયાલ સિટીમાં નોકરી કરતો હતો અને તેના પિતા તથા બે બાળકોનો એક માત્ર આર્થિક સહારો હતો. યુસુફના સગા-સંબંધીઓએ છેલ્લા ૧૫ દિવસથી દક્ષિણ આફ્રિકામાં એક રૂમમાં તેને બંધક બનાવ્યો હતો અને તેને ઢોર માર મારતા હતા જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ગૌરવવંતો ગુજરાતી માલવ સંઘવીઃ કાર્ડબોર્ડમાંથી ઇન્ક્યુબેટર બનાવ્યું 18/11/2015 6:17 am Mukesh Patel લંડનના જેમ્સ પેલેસમાં યોજાયેલી સ્ટાર્ટઅપ કોમ્પિટિશનમાં ગુજરાતી યુવાન માલવ સંઘવીએ બનાવેલા કાર્ડબોર્ડના બેબીલાઇફબોક્સ નામના ઇન્ક્યુબેટરને ત્રીજું ઇનામ મળ્યું હતું. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના ગ્રેજ્યુએટ અને હાલ ઇમ્પીરિયલ કોલેજ લંડન અને રોયલ કોલેજ ઓફ આર્ટમાં ઇનોવેશન ડિઝાઇન એન્જિનિયરિંગ (IDE)માં માસ્ટર્સ ડ્યુઅલ ડિગ્રીમાં અભ્યાસ કરતા માલવની આ રચના નવજાત બાળકોના આરોગ્યના રક્ષણમાં ખૂબ ઉપયોગી થવાની આશા છે. નજીવા ખર્ચના કારણે એની ઉપયોગિતા વિશેષ છે.
પંજાબમાં ચૂંટણી પૂર્વે જ ધૂણતું ખાલિસ્તાનનું ભૂત 23/11/2015 9:53 am Nilesh Parmar સરબત ખાલસામાં અલગ શીખ દેશની પંચવર્ષીય યોજનાની રાષ્ટ્રપતિભવન સુધી રાવ
ચરોતર પંથકના ૨૬ ગામોના તળાવોમાં ૧૩૧ મગરોનો વસવાટ 18/11/2015 6:20 am Khushali Dave ખેડા જિલ્લાના ચરોતર પંથકના ગામ તળાવોમાં મગરોની સંખ્યા ઘણી બધી છે. અનુકૂળ હવામાનને લીધે વર્ષોથી મગરોને ખેડાના ગામડાઓનાં તળાવોમાં વસવાટ ફાવી ગયો છે.
પારિવારિક ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ 18/11/2015 6:23 am Khushali Dave ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવી બોક્સઓફિસ હિટ ફિલ્મો આપનારા ફિલ્મમેકર સૂરજ બડજાત્યાની નવી ફિલ્મ છે, ‘પ્રેમ રતન ધન પાયો’. બરજાત્યાના રાજશ્રી ફિલ્મ્સ બેનરનો પસંદીદા હીરો સલમાન ખાન આ ફિલ્મમાં પણ પ્રેમ નામ સાથે જ ચમક્યો છે
An Enlightening Diwali Celebration for the City Hindus Network 23/11/2015 10:55 am Rupanjana Dutta The Diwali spirit continued in Westminster on Friday (20th November) as 130 young professionals and two fantastic speakers attended the City Hindus Network Annual Diwali Dinner in the House of Lords.
કેન્સર સામે લડતાં ક્યારેય હતાશ થઈ નથી 18/11/2015 6:27 am Khushali Dave બ્લડ કેન્સરથી જિંદગીનો જંગ જીતનારી અભિનેત્રી લીઝા રેનું કહેવું છે કે, આ બીમારીથી લડતી વખતે તે કદી હતાશ થઈ નહોતી. તેના સાજા થવામાં તેની આશા, આકાંક્ષા, સહયોગ અને ખુશ મિજાજ હોવાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.