PM Cameron announces "strike brigades" to fight terrorists 23/11/2015 11:52 am Reshma Trilochun Prime Minister, David Cameron, has announced that the British army is to be reconstructed to form two “strike brigades” of 5,000 soldiers.
વિહિપના સંરક્ષક અશોક સિંઘલનું નિધન 18/11/2015 6:46 am Khushali Dave વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલનું ૧૮મી નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા સિંઘલે ૧૮મીએ બપોરે ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ઉલ્લેખનીય છે કે ૧૮મી નવેમ્બરે સવારે જ અશોક સિંઘલના હાલચાલ પૂછવા ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સિંઘલના હાલચાલ પૂછવા ટૂંક સમયમાં જ ગુડગાંવ જવાના હતા.
Over-55s more likely to fall preys to scam 23/11/2015 12:15 pm Reshma Trilochun According to a survey, people over the age of 55 are less careful about scams.
તામિલનાડુ જળબંબાકાર, ૧૦૫નાં મોત 18/11/2015 6:48 am Khushali Dave ઉત્તર-પૂર્વનું ચોમાસું હાલમાં દક્ષિણ ભારતના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી અને કર્ણાટકમાં હાહાકાર મચાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી તામિલનાડુમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે મૃત્યુઆંક ૧૦૫ પર પહોંચી ગયો છે.
22-year-old activist found naked in MP's bed 23/11/2015 12:22 pm Reshma Trilochun A 22-year-old Tory activist has claimed that she woke up naked from the bed of a Tory MP with no recollection of the previous night.
Meditation can "physically grow a happier brain" 23/11/2015 12:41 pm Reshma Trilochun A new study suggests that through practices, such as meditation, it is possible to physically grow a happier brain.
Archbishop of Canterbury admits doubting the presence of God 23/11/2015 12:58 pm Reshma Trilochun The Archbishop of Canterbury, Justin Welby, has stated that he was left doubting the presence of God during the massacre in Paris.
ભારત અમારી આંતરિક બાબતોમાં દખલ ન દેઃ ઓલી 18/11/2015 6:54 am Khushali Dave નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીએ ૧૬મી નવેમ્બરે ભારતને જણાવ્યું હતું કે, ભારત નેપાળની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે તો બંને દેશના સંબંધો વધુ સારા રહેશે. નેપાળનું બંધારણ તૈયાર કરવું તે નેપાળનો આંતરિક પ્રશ્ન છે અને નેપાળ તેને સારી રીતે સમજે છે અને તેનો ઉકેલ લાવી શકે છે.
Tauseef Akhtar dazzles the audience with ghazals 23/11/2015 1:29 pm Reshma Trilochun On Saturday 21st November 2015, the ghazal maestro, Tauseef Akhtar, performed live to a full-house auditorium, in London.